અંતે મોરબી નગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરાઈ
કોનું નસીબ ચમક્યું !! કોણ કપાયું ? મોરબી પાલિકાના ઉમેદવારોની વોર્ડ વાઈઝ યાદી
મોરબી : આજે મોરબી નગરપાલિકાની ચૂંટણી માટે ગઈકાલથી જેની આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી છે તેવી ભાજપના ઉમેદવારોની યાદી...
ટંકારા તાલુકા ભાજપ મહીલા મોરચા દ્વારા આંગણવાડી વર્કર બહેનોનું સન્માન
ટંકારા : આજ રોજ તાલુકા મહીલા મોરચા દ્વારા આંગણવાડી વર્કર બહેનોનું સન્માન કરાયું હતું
ટંકારા ના પ્રમુખ ભાવનાબેન કૈલા. મહામંત્રી. જયશ્રીબેન સીણોજીયા. મંત્રી.હીનાબેન ઢેઢી.મંત્રી.કવિતાબેન દવે. દ્વારા ટંકારા તાલુકા ના મેઘપર (ઝાલા)....
મોરબીની ઓસેમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયો
મોરબી: OSEM School હંમેશાં માને છે કે શિક્ષણ સાથે સંસ્કાર અને માનવીય મૂલ્યોનું સંવર્ધન મહત્વપૂર્ણ છે. શાળામાં અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાયો, જેમાં વિદ્યાર્થીઓએ શાંતિ અને એકતા માટે પ્રતિજ્ઞા લીધી અને...
મોરબીમાં પટેલ વૃદ્ધનું અપહરણ કરી ૨૨ લાખ પડાવી લીધાની ફરિયાદ, ટોળકી વિરુદ્ધ ફરિયાદ
હાલ મોરબી શહેરમાં પટેલ વૃદ્ધ પાસે ફ્લેટ વેચાણ માટે ટોકન પૈસા આપવાના બહાને આવેલી મહિલાઓના સાગરીતોએ ફોટો પાડી ધમકીઓ આપી કારમાં બેસાડી અપહરણ કરી ગયા હતા અને ૨૨ લાખની રકમ પડાવી...
મોરબીમાં લગ્નના મનદુઃખમાં બે પરિવારો વચ્ચે છુટા હાથની મારામારીની ઘટના
રોહિદાસપરામાં બનેલ બનાવ મામલે સામસામી ફરિયાદ નોંધાઈ
મોરબી : હાલ મોરબીના રોહિદાસપરા વિસ્તારમાં બે કુટુંબની દિકરીઓએ કરેલા લગ્ન એક બીજા પરિવારને પસંદ ન હોય ગઈકાલે બન્ને પરિવારો વચ્ચે છુટા હાથની મારામારી થતા...



















