મોરબીના લાયન્સનગરમાં યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
મોરબી : મોરબી શહેરના લાયન્સનગરમાં રહેતી યુવતીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
મોરબી શહેરના લાયન્સનગરમાં રહેતા મગનભાઇ ગેલાભાઇ પરમારના...
મોરબી : ભાજપમાં જોડાનાર તાલુકા પંચાયત પ્રમુખ સામે કોંગ્રેસ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત દાખલ
ધારાસભ્ય લલિત કગથરાનો દાવો, ભાજપે જે લિસ્ટ જાહેર કર્યું એમાં 14 કાર્યકરો તો અમારા છે જ નહીં !!
મોરબી : મોરબી તાલુકાના રાજકારણમાં ગરમાવો જામે તેવી ઘટના આજે સામે આવી છે. કોંગ્રેસના...
મોરબી અને હળવદના 13 જેટલા પોલીસકર્મીઓની આંતરિક બદલી
મોરબી : મોરબી જીલ્લા પોલીસવડા દ્વારા 13 પોલીસકર્મીઓની બદલીઓ કરાઈ છે. જેમાં હળવદના 8 પોલીસકર્મીઓ અને બી ડિવિઝનના 4 પોલીસકર્મીઓને એ ડિવિઝનમાં મુકવામાં આવ્યા છે. જ્યારે બી ડિવિઝનના એક પોલીસકર્મીને હેડક્વાર્ટર...
મોરબી રાજપૂત કરણી સેના ના મોરબી અને માળીયા તાલુકા ના પ્રમુખ ની વરણી કરવામા...
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી: આજ રોજ મોરબી રાજપૂત કરણી સેના ના મોરબી અને માળીયા તાલુકા ના પ્રમુખ ની વરણી કરવામા આવી હતી
રાજપૂત સમાજ ના પ્રમુખ શ્રી રઘુવીરસિંહ ઝાલા.મહામંત્રી મહાવીરસિંહ જાડેજા.મહાવીરસિંહ જાડેજા...
મોરબીના ગજાનંદપાર્ક ના રહેવાસીઓ દ્વારા ઉકાળાનું વિતરણ કરાયું
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી: મોરબીના પીપળી રોડ પર આવેલ ગજાનન પાર્ક સોસાયટીના સ્થાનિકો દ્વારા કોરોના સામે રક્ષણરુપ કહી શકાય તેવા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવેલ હતું.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના પીપળી રોડ...