મોરબીમાં વસંત પ્લોટના પડતર વંડામાંથી 50 બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપાયો
મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે આજે વસંત પ્લોટના પડતર વંડામાંથી 50 બોટલ ઈંગ્લીશ દારૂના જથ્થાને ઝડલી લીધો હતો.જોકે આ દારૂની હેરાફેરી કરનાર બે આરોપીઓ સ્થળ હાજર ન મળી...
મોરબી :સ્વનિર્ભર શાળાઓ અચોક્કસ મુદત સુધી સદંતર બંધ, ઓનલાઇન શિક્ષણ પણ નહીં અપાઈ
શાળાઓ ચાલુ ન થાય ત્યાં સુધી ફી ન લેવાના ગુજરાત સરકારના આદેશથી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ખફા
મોરબી : જ્યા સુધી શાળાઓ વાસ્તવિક ચાલુ ન થાય ત્યાં સુધી શાળાઓએ ફી ન લેવી...
સુરતમાં 200થી વધુ કોરોના દર્દીઓની યોગ્ય સારવાર કરનાર ડો. હરદિપ મણિઆર મોરબીનું ગૌરવ
મોરબી : સુરતની હોસ્પિટલમાં કોવીડ-19 વિભાગમાં હેડ તરીકે ફરજ નિભાવતા ડો. હરદિપ હર્ષદભાઈ મણિઆરનું વતન મોરબી છે. તેઓ 3 વર્ષથી સુરત ખાતે હોસ્પિટલમાં જવાબદારી નિભાવી રહ્યા છે. હાલમાં કોરોનાની આ મહામારીમાં...
મોરબીના વોર્ડ નં. 13માં વીજ પુરવઠાની સમસ્યાનો હલ લાવવા માંગ
મોરબી : મોરબીના વોર્ડ નં.13ના નગરપાલિકાના કાઉન્સિલર નગવાડીયા ભાનુબેન દ્વારા વીજ પુરવઠાની સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ સાથે લેખિત રજૂઆત કરવામાં આવી છે.
તેઓએ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબીના જેલ રોડ પર...
વાંકાનેર: એકતા ગ્રુપ દ્વારા કોરોના સામે રક્ષણ મેળવવા આર્યુવૈદિક ઉકાળાનું વિતરણ
શહેરના જીનપરા ચોક ખાતે વિશ્વકર્મા મંદિર પાસે શહેરના એકતા ગ્રુપ દ્વારા સવારના સાત ઘી સાડા આઠ સુધી કોરોના સામે રક્ષણ આપે તેવા આર્યુવૈદિક ઉકાળા નું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.
ઈશ્વરભાઈ દોશી...