લાલપરમાં 775 લીટર દેશી દારૂના જથ્થા સાથે એક પકડાયો, એકની શોધખોળ ચાલુ
કુલ કિ.રૂ. 15,500ની દેશી દારૂ જપ્ત
મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામમાં 775 લીટર દેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. તેમજ પોલીસ દ્વારા અન્ય એક શખ્સની શોધખોળ કરવામાં...
માળીયા (મી.) : મોટા દહીંસરામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, આરોપીની શોધખોળ ચાલુ
કુલ રૂ. 6,600નો વિદેશી દારૂ કબ્જે
માળીયા (મી.) : માળીયા (મી.)ના મોટા દહીંસરામાં કુલ રૂ. 6,600નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે.
ગઈકાલે...
મોરબી: લીલાપરના કારખાનામાં શેડ પરથી પડી જતા યુવકનું મોત
મોરબી : મોરબી તાલુકાના લીલાપર ગામમાં આવેલ કારખાનામાં એક યુવક શેડ પરથી પડી ગયો હતો. તેઓને ગંભીર ઇજા પહોંચતા તેનું મૃત્યુ થયું છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં...
મોરબી જીલ્લા સેવાદળ કોંગ્રેસના પ્રમુખ તરીકે અગ્રણી રાજુભાઇ જીલરીયાની વરણી
મોરબી: ખેડૂતોના પ્રશ્નોમાં અગ્રેસર રહેતા અને ખેડૂતોના પ્રશ્નો ઉકેલાય તે માટે સતત પ્રયત્નશીલ રહેતા મોરબી નજીકના કોયલી ગામે રહેતા રાજુભાઈ જીલરીયાની તાજેતરમાં કોંગ્રેસ સેવાદળમાં મોરબી જિલ્લાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ...
મોરબીના સિરામિક ઉધોગપતિ અને પાટીદાર અગ્રણી રાજુભાઇ ધમાસણા ‘આપ’ માં જોડાયા
મોરબી : મોરબીના સિરામિક ઉધોગપતિ અને પાટીદાર સમાજના આગેવાન રાજુભાઇ ધમાસણા “આપ”માં જોડાયા હોવાના સમાચાર છે
રાજુભાઈ ધમાસણા નો પરિચય આપીએ તો સામાજિક આગેવાન અને ઉદ્યોગકાર રાજુભાઇ ધમાસણા (રાજુભાઇ ફેસ સીરામીક) સહભાગી...