મોરબી : મચ્છુ-2 ડેમમાંથી પરપ્રાંતીય શ્રમિકનો મૃતદેહ મળ્યો!!
મોરબી : મોરબી તાલુકાના જોધપર (નદી) ગામ નજીક મચ્છુ-2 ડેમમાંથી પરપ્રાંતીય શ્રમિકનો મૃતદેહ મળી આવ્યો છે. મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી છે.
ગઈકાલે તા. 22ના રોજ જોધપર (નદી) ગામ પાસે...
સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મોરબી તેમજ હરબટીયાળીમાં મહારક્તદાન કેમ્પ યોજાશે
મોરબી : ખેડૂત અગ્રણી સોરાષ્ટ્ના સિંહ ગણાતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મોરબી અને ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે એમ બે સ્થળે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કદાવર ખેડૂત...
હળવદના ડુંગરપુરમાં ભૂલથી ઝેરી દવા વાળા ગ્લાસમાં પાણી પી લેતા યુવાનનું મૃત્યુ
હળવદના ડુંગરપુર ગામે ખેતરમાં ઝેરી દવાનો છંટકાવ કરતા સમય મજુરને તરસ લાગી હતી ત્યારે તેને ભુલથી ઝેરી દવા ઓગાળેલા ગ્લાસમાં પાણી ભરીને તે પાણી પી લેતા મજુરને ઝેરી અસર થવાથી સારવારમાં...
મોરબી પોલીસના કોરોના યોદ્ધા સલિમભાઈ મકરાણી સહીત બે દર્દીના મૃત્યુ : કુલ મૃતાંક 14
મોરબી: શહેરમાં ગઇકાલ સુધીમાં મોરબી જિલ્લાની અંદર સરકારી ચોપડે નોંધણી થયેલ આંકડા મુજબ 189 જેટલા કોરોના પોઝિટિવ કેસ મોરબી જિલ્લામાં નોંધાયેલા હતા તેમાં ગઈકાલના દિવસમાં વધુ નવા આઠ કેસ નોંધાયા છે...
મોરબીમાં જુગાર રમતા 4 પત્તાપ્રેમી શખ્શો ને પોલીસે ઝડપ્યા
મોરબી: મોરબીમાં જુગાર રમતા 4 પત્તાપ્રેમી શખ્શો ને પોલીસે ઝડપી પાડેલ છે
માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા તથા ડીવાયએસપી રાઘીકા ભારાઈના માર્ગદર્શન હેઠળ મોરબી બી ડીવીઝન પી.આઈ. આઈ.એમ.કોઢીયાની સુચનાથી...