મોરબી: ખોખડા હનુમાનજી ના મંદિર બેલા રોડ પાસેથી નવા કપડાં ભરેલ બેગ મળી છે

0
330
/

મોરબી: મોરબીના બેલા રોડ પરથી ખોખડ હનુમાનજી ના મંદિરે જતા રસ્તામાંથી નવા કપડા ભરેલ થેલી મળી છે

પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના બેલા રોડ પરથી ખોખડ હનુમાનજી ના મંદિરે જતા રસ્તામાંથી નવા કપડા ભરેલ થેલી મળી છે જે જેમની પણ હોય તેઓ મોબાઈલ નં.-7622965512 પર સાગરભાઈ કાવર નો સંપર્ક કરી ખાતરી આપી મેળવી લે તેવું અખબારી યાદીમાં જણાવાયું છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/