Tuesday, September 16, 2025
Uam No. GJ32E0006963

મોરબીના 200થી વધુ ગામોના ખેડૂતો ડિજિટલ આંદોલનમાં જોડાયા

ખેડૂતોએ ઘરે કે ખેતરે રહીને એક દિવસના પ્રતીક ઉપવાસ કર્યા ‘જગત તાત ડીઝીટલ આંદોલન’ના પ્રણેતા જે. કે. પટેલે મોરબી જિલ્લાના ખેડૂતોની મુલાકાત લીધી મોરબી : વિવિધ કૃષિ પ્રશ્નોને લઈને ગુજરાત ભરમાં ખેડૂતો આક્રોશમાં...

મોરબી જિલ્લા ભાજપ દ્વારા કોરોના વોરિયર્સને સન્માન પત્ર અર્પણ કરવામાં આવ્યા

મોરબી : કોરોના જેવી વૈશ્વિક મહામારી વચ્ચે નિષ્ઠાપુર્વક પોતાના જીવના જોખમે મોરબી જીલ્લાની પ્રજાના સ્વાસ્થ્યના રક્ષણ માટે તત્પર આરોગ્ય વિભાગના અધિકારીઓ, ડોકટોરો, નર્સો તેમજ રાત-દિવસ જોયા વગર ખડેપગે રહી સલામતીના ભાગરૂપે...

ટંકારામાં નવા બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી ટુક સમયમાં હાથ ધરાશે : રાઘવજીભાઈ ગડારા

ટંકારા : ટંકારામાં નવું બસ સ્ટેન્ડ બનાવવાની માંગણીઓ બુલંદ બની હતી. જેમાં ટંકારામાં નવા બસ સ્ટેન્ડની સુવિધા આપવા માટે સાંસદ મોહનભાઇ કુંડારિયા તેમજ મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારાએ સરકારમાં રજુઆત...

મોરબીમા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી થયા કોરોનાથી સંક્રમિત

રાજકોટ રહેતા અધિકારીના સંપર્કમાં આવેલ મોરબી જિલ્લા પંચાયતના 10 કર્મચારીઓના સેમ્પલ લેવાયા મોરબી : મોરબી જિલ્લા પંચાયત આવેલ જિલ્લા સમાજ કલ્યાણ કચેરીમાં ફરજ બજાવતા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી કે.વી.ભરખડાનો રાજકોટ ખાતે કોરોના...

મોરબી: સામાકાંઠે આવેલ વૃંદાવનપાર્ક ના બહેનો દ્વારા બપોરે 1 બાદ ઘરથી બહાર ન નીકળવાની...

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી: સામાકાંઠે ફ્લોરા હોમ્સની સામે અને મહેન્દ્રનગરમાં આવતું  વૃંદાવનપાર્ક ના બહેનો દ્વારા બપોરે 1 બાદ ઘરથી બહાર ન નીકળવાની આવકારદાયક પહેલ કરવામાં આવી હોવાના સમાચાર છે પ્રાપ્ત વિગતો...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ટંકારા: મા આશાપુરા યુવક મંડળ વિરવાવ દ્વારા પદયાત્રીઓ માટે શિકારપુર પાટીયા પાસે સેવા કેમ્પનું...

ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...

ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી

ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે...

નવા નાગડવાસ ગામે બંધ મકાનમાંથી 2 તોલા સોના અને રોકડની ચોરી

મોરબી : મોરબી તાલુકાના નવા નાગડવાસ ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને 2 તોલા સોનું અને રોકડની ચોરીને અંજામ અપાયો હોવાનો બનાવ સામે...

મોરબી જીઆઇડીસી પાસેના મિડવે એમ્પાયર બિલ્ડીંગને અંતે સિલ હટાવીને ખોલી દેવાયું

તાજેતરમા બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ અને પાણી જાહેરમાં ન છોડવાની લેખિત બાહેંધરી લેવાય : બિલ્ડીંગ ખુલતા ઓફિસ ધારકોએ રાહતનો શ્વાસ લીધો મોરબી : હાલ...

જય માઁ આશાપુરા…છેલ્લા 28 વર્ષથી માથે ગરબા લઈ પગપાળા માતાના મઢ જતા પદયાત્રી

મોરબી : નવલા નોરતામાં મોટી સંખ્યામાં ભાવિકો કચ્છ ખાતે આવેલ માતાના મઢ સુધી પદયાત્રા કરતા હોય છે. ત્યારે એક પદયાત્રી એવા પણ છે...