ટંકારા : સરાયામાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો પકડાયા
રોકડ રૂ. 4,100 કબ્જે કરાયા
ટંકારા : ટંકારા તાલુકામાં સરાયા ગામમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ. 4,100 કબ્જે કરી છે.
ગત તા. 6ના...
માળીયા (મી.) : હરીપર ગામમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ
માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના હરીપર ગામમાં એક દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરવામાં આવી છે.
ગઈકાલે તા. 7ના રોજ માળીયા (મી.) પાલીસ દ્વારા હરીપર ગામમાં...
મોરબીના આમરણ ગામે મોરની હત્યા કરનાર બે શખ્સોની ધરપકડ કરાઈ
ગ્રામજનોએ અગાઉ એક શખ્સને પકડી લીધા બાદ બીજા ફરાર થયેલા આરોપીને ફોરેસ્ટર વિભાગે ઝડપી લીધો
મોરબી : મોરબીના આમરણ ગામે રાષ્ટ્રીય પક્ષની હત્યા કરનાર બે શખ્સોની ફોરેસ્ટ વિભાગે ધરપકડ કરી હતી. જોકે...
મોરબીના રાજપર ગામે ‘મોત’ ના ખાડા : દુર્ઘટના સર્જાય તેવું જોખમ: આવેદનપત્ર આપાયું
તંત્રના પાપે ગતરાત્રે પાણી ભરાયેલા ખાડામાં બાઇક ચાલક ફસાઈ જતા સ્થાનિકોમાં ભારે રોષ : ગ્રામજનોએ જિલ્લા પંચાયત અને કલેકટરને આવેદન આપી રોડનું યોગ્ય રીપેરીંગ કરવાની માંગ કરી
મોરબી : મોરબીના રાજપર ગામના...
મોરબીમાં બુધવારે વધુ 2 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા : કુલ કેસ 65
વસંત પ્લોટમાં યુવાન બાદ તેના ભાઈ અને પિતાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો : મોરબી જિલ્લામાં કુલ કોરોના કેસની સંખ્યા થઈ 65
મોરબી : મોરબી જિલ્લામાં કોરોના થમવાનું નામ નથી લેતો. ગઈકાલે મંગળવારે...