રોડને નુકસાની પહોચાડવા બદલ PGVCLને રૂ.9.50 લાખ ચૂકવવા નોટિસ
મોરબી : હાલ મોરબી નજીક નેશનલ હાઈવે થી ગાળા ગામ સુધી પીજીવીસીએલે મંજૂરી વગર અંડર ગ્રાઉન્ડ વીજ કેબલ નાખતા રોડને નુકસાન પહોંચ્યું હોય માર્ગ અને મકાન (પંચાયત) વિભાગે પીજીવીસીએલને રૂ.9.50...
મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ નદીનું સફાઈ અભિયાન
મોરબી : આજ રોજ મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ નદીનું સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં બેઠા પુલ નીચે સાફ સફાઈ કરવામાં આવી હતી.
આ સફાઈ અભિયાનમાં મહાનગરપાલિકાનો સ્ટાફ, સ્વૈચ્છિક સંસ્થાઓ...
મોરબીના લાલપર પાસે રોડ પર માટીના ઢગલાથી વાહનચાલકો પરેશાન
મોરબી : આજે મોરબી જિલ્લામાં અવાર નવાર રોડ પર માટીના ઢગલાં કરીને કેટલાક તત્વો સામાન્ય લોકોને હેરાનગતિ ઉભી કરે છે. ત્યારે આજે લાલપર પાસે રોડ પર કોઈ શખ્સ માટીનો ઢગલો...
મોરબીના લાયન્સનગરમાં ગટરના પ્રશ્ને મહિલાઓની મહાનગરપાલિકાએ મોરચો
મોરબી : આજે મોરબીના નવલખી રોડ પર આવેલા લાયન્સનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાનો પ્રશ્ન યથાવત છે. લાયન્સનગરમા ગટર ઉભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગટરના...
મોરબી મહાપાલિકાનું બુલડોઝર આજે સામાકાંઠે ફરી વળ્યું
મોરબી : આજે મોરબી મહાનગરપાલિકાનું બુલડોઝર આજે સામાકાંઠા વિસ્તારમાં ચાલ્યું છે. અહીં સવારથી નડતરરૂપ દબાણો હટાવવામાં આવી રહ્યા છે. જો કે ઘણા લોકોએ સ્વેચ્છાએ પણ દબાણ હટાવી લીધા હતા. હાલ...