Friday, April 11, 2025
Uam No. GJ32E0006963

મોરબીના શનાળા રોડ પર ઉભરાતી ગટરોથી સ્થાનિકોને હાલાકી

મોરબી : હાલ મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની ગઈ છે તેમ છતાં પ્રજાના પ્રાણ પ્રશ્નો હજુ પણ યથાવત જ છે. ત્યારે મોરબીના હાર્દસમા ગણાતા શનાળા રોડ પર ઉભરાતી ગટરોથી સ્થાનિકો પરેશાન...

મોરબીના પેકેજીંગ ઉદ્યોગો પખવાડિયામાં ત્રણ દિવસ બંધ રહેશે, બોક્સના ભાવમાં પણ 10 ટકાનો વધારો

મોરબી : હાલ મોરબીના સિરામિક ઉદ્યોગમાં આવેલી મંદીની અસર હવે તેને લગત અન્ય ઉદ્યોગોમાં જોવા મળી રહી છે. જેને પગલે પેકેજીંગ ઉદ્યોગની એક બેઠક પણ મળી હતી. જેમાં પેકેજીંગ યુનિટો...

મહાપાલિકા બનતા સાથે જ 5 અધિકારીઓના ધડાધડ રાજીનામા

મોરબી : હાલ મોરબી મહાનગર પાલિકા બન્યાને એક મહિનો પણ હજુ પૂર્ણ નથી થયો ત્યાં જ નગરપાલિકા સમયન જૂના જોગી એવા 15 કર્મચારીઓ પૈકી 5 કર્મચારીઓએ સામુહિક રાજીનામા કમિશનર સમક્ષ...

મોરબી બાયપાસ નજીક સ્વામિનારાયણ મંદિર પાસે રોડ ઉપર ખાડા અને ગંદકી

મોરબી : હાલ મોરબીના બાયપાસ નજીક સ્વામિનારાયણ મંદિર પાસે રોડ ઉપર મોટો ખાડો થઈ ગયો છે. ઉપરાંત અહીં ઘણા સમયથી ગંદા પાણીની નદી વહી રહી છે. ત્યારે આ મામલે તંત્ર...

લખધીરપુર રોડ ઉપર ડીમોલેશન : બે દિવસમાં 7 કિમીના રોડને દબાણ મુક્ત કરી દેવાશે

મોરબી : આજથી મોરબીમાં મહાપાલિકા બાદ હવે માર્ગ અને મકાન ( પંચાયત) વિભાગ દ્વારા પણ આજથી લખધીરપુર રોડ ઉપર દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ બે દિવસ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના અપહરણ – પોક્સોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકાર

મોરબી siti પોલીસ સ્ટેશને ફરિયાદી વર્ષ 2018 માં એવી ફરિયાદ કરવામાં આવેલ હતી કે આ કામના ફરિયાદીની સગીર વયની દીકરી બનાવ વખતે 17 વર્ષ...

સ્વજનની પુણ્યતિથિએ રવાપરના કાસુન્દ્રા પરિવારે ગૌશાળાને આર્થિક અનુદાન આપ્યું

મોરબી : મોરબીના રવાપરના પૂર્વ સરપંચ અને અગ્રણી બિલ્ડર, સામાજિક આગેવાન ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રાના પત્ની પુષ્પાબેને સ્વર્ગલોક પ્રયાણ કર્યા બાદ તેમની માસિક તિથિઓ પર...

મચ્છુ-2 ડેમના ત્રણ દરવાજા ખોલાયા

મોરબી : મોરબીના મચ્છુ-2 ડેમના 33 ગેટ રીપેર કરવાના હોવાથી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેમાં ગઈકાલે 4 વાગ્યે બે દરવાજા એક ફૂટ...