Monday, July 28, 2025
Uam No. GJ32E0006963

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહીદ ભગતસિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

મોરબી : આજરોજ તા. 28 સપ્ટેમ્બર એટલે ક્રાંતિકારી શહીદ ભગતસિંહનો જન્મદિવસ છે ત્યારે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટર દેવેનભાઈ રબારીએ શહીદ ભગતસિંહને શબ્દો વડે શ્રદ્ધાંજલિ પાઠવી છે. દેવેનભાઈ રબારીએ યાદીમાં જણાવ્યું...

મોરબી: ન્યુ જયશ્રી સિદ્ધિ વિનાયક કા રાજાનું પૂજન અર્ચન અને મહાઆરતી

મોરબી : ન્યુ જયશ્રી સિદ્ધિ વિનાયક કા રાજા ગણેશોત્સવ જે સ્વાતિ પાર્ક, ત્રિમુર્તી પાર્ક તેમજ શિવમ પાર્ક આ ત્રણેય સોસાયટીઓના સામુહિક સહયોગથી છેલ્લા છ વર્ષથી ઉજવાઈ રહ્યો છે. ઉત્સવ દરમિયાન...

મોરબીથી માતાના મઢ જવા પદયાત્રા સંઘ 6 ઓક્ટોબરે કરશે પ્રસ્થાન

મોરબી : શક્તિરાજ ગ્રુપ દ્વારા સતત 15માં વર્ષે મોરબીથી માતાના મઢ પદયાત્રા સંઘનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 6 ઓક્ટોબરે બપોરે 3 કલાકે મોરબીથી રવાના થશે. જે ભાવિકોને આ સંઘમાં...

મોરબીમાં પ્રદુષણ ફેલાવતી પેપરમિલને 45 લાખનો દંડ, વિરપર નજીક ફૂડ કંપની સિલ કરાઈ

મોરબી : હાલ મોરબીમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરી દ્વારા લાંબા સમય બાદ કડક હાથે કામગીરી કરી એક સાથે બબ્બે કંપનીઓને ક્લોઝર નોટિસ ફટકારી પેપરમિલને પ્રદુષણ ફેલાવવા બદલ 45 લાખનો...

જેતપર પીપળી રોડ ઉપર ગેસ લાઇન તૂટવાથી અફડા-તફડી સર્જાઈ

મોરબી : મોરબીના જેતપર પીપળી રોડ ઉપર ફોરલેનના કામ દરમિયાન ખોદકામ કરાતા ઇન્ડસ્ટ્રીયલ ગેસની લાઈનમાં ભંગાણ થતા અફડાતફડી મચી ગઇ હતી. 20 મિનિટ સુધી ગેસની લીકેજ લાઇનમાંથી 20 મિનિટ સુધી...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદમાં પાલિકાએ કામ શરૂ કરાવતા સરા રોડ ઉપરથી ચક્કાજામ હટ્યો

હળવદ : હળવદમાં ગટર અને પીવાનું પાણી ભળી જતું હોવાની સમસ્યાને લઈને સરા રોડ ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. જો કે એકાદ કલાકમાં પાલિકાએ...