Monday, July 28, 2025
Uam No. GJ32E0006963

સાધુ,શ્રદ્ધા અને પ્રેમ ગુણાતિત હોવા જોઈએ: મોરારીબાપુ

મોરબી : ગોઝારી ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતાત્માઓ માટે મોરબીના કબીર આશ્રમના આંગણે શરૂ થયેલી માનસ શ્રદ્ધાંજલી રામકથાના બીજા દિવસના પ્રારંભ પહેલા મોરારીબાપુએ આજે સ્વચ્છતા અભિયાન હાથ ધરી કહ્યું હતું કે...

રાજસતા અને ધર્મસતાના સમન્વય દ્વારા ભારત જલ્દીથી મહાસતા બનશે : સીએમ ભુપેન્દ્ર પટેલ

મોરબી : તાજેતરની મોરબીની ગોઝારી ઝૂલતાપૂલ દુર્ઘટનાના દિવગંતોના મોક્ષાર્થે વાવડી રોડના કબીરધામ ખાતે શરૂ થયેલી મોરારીબાપુની રામકથાના આજે બીજા દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હાજરી આપી હતી અને તેમણે કહ્યું...

મોરબી પાલિકા દ્વારા ગણેશજીની મુર્તિઓનું સલામત રીતે મચ્છુ-૩ ડેમમાં વિસર્જન

મોરબી: આજે ગણેશોત્સવનો છેલ્લો દિવસ હોય મોરબીમાંથી મોટી સંખ્યામાં વાજતે ગાજતે ગણપતિ વિસર્જન કરવામાં માટે ધામધુમ સાથે ભક્તો નીકળ્યા હતા અને ત્યાર "ગણપતિ બાપા મોરીયા, અગલે બરસ તું જલ્દી આ" સહિતના...

મોરબીમાં તહેવારને અનુલક્ષીને એસપી ના માર્ગદર્શન હેઠળ પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

મોરબી : હાલ મોરબીમાં આવતીકાલે બે પર્વ ભેગા હોય જે અનુસંધાને શહેરમાં પોલીસ વડાની આગેવાનીમાં ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ જોડાયો હતો. આવતીકાલે ઇદ અને ગણેશ...

ધારાસભ્ય દ્વારા મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળામાં ICT કમ્યુટર લેબ અર્પણ કરાઈ

મોરબી : હાલ મોરબી જિલ્લાની 368 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા ICT કમ્યુટર લેબ આપેલ છે. જેમાં 15 કમ્યુટર વિથ ઈયર ફોન,વેબ કેમેરા તેમજ કોટા...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદમાં પાલિકાએ કામ શરૂ કરાવતા સરા રોડ ઉપરથી ચક્કાજામ હટ્યો

હળવદ : હળવદમાં ગટર અને પીવાનું પાણી ભળી જતું હોવાની સમસ્યાને લઈને સરા રોડ ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. જો કે એકાદ કલાકમાં પાલિકાએ...