મોરબીના ચિત્રાધૂન મંડળ દ્વારા દિવ્યાંગ યુવાનને રૂ. 11 હજારની આર્થિક સહાય અપાઈ
મોરબી : ગઈકાલે તા. 25ના રોજ મોરબીના ચિત્રાધૂન મંડળના સભ્ય ભીખાભાઈ લાેરિયાનો જન્મદિન છે. આથી, તેમના વરદ હસ્તે સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા પુનિત સુયાણીને આર્થિક સહાય આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે પુનિત...
હળવદ: ધસમસતી ટ્રેન હેઠળ ઝંપલાવી પ્રેમી યુગલનો આપઘાત
હળવદના સુખપર નજીકની ઘટનાથી અરેરાટી
હળવદ : હળવદ નજીક આવેલા સુખપર ગામે સમાજ ‘એક નહિ થવા દે’ના ડરથી પ્રેમી યુગલે ધસમસતી આવતી ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લેતા નાના એવા ગામમાં અરેરાટી...
મોરબી: નગર દરવાજા ચોક પાસે રીક્ષા સ્ટેન્ડમાં રીક્ષા રાખવાની મંજૂરી આપવા SP ને રજૂઆત
મોરબી : તાજેતરમાં મોરબીના નગર દરવાજા ચોક ખાતે રીક્ષા સ્ટેન્ડમાં રીક્ષાવાળાઓને રીક્ષા રાખવાની મંજુરી આપવા બાબતે રીક્ષાવાળાઓએ એસ.પી.ને લેખિત રજૂઆત કરી છે.
રિક્ષાવાળાઓએ લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે તેઓ નગરદરવાજા રીક્ષા સ્ટેન્ડમાં...
મોરબી: અંતે માજી પાલિકા પ્રમુખ કેતન વિલપરાને ટિકિટ આપતું ભાજપ : ત્રણ વોર્ડમાં ઉમેદવારો...
મોરબી નગર પાલિકામાં સખળ-ડખળ વચ્ચે ત્રણ વોર્ડમાં ઉમેદવારો બદલ્યા : માજી પ્રમુખ લલિત કામરિયાની બાદબાકી : પ્રભુભાઈ ભૂત પણ હવે વોર્ડ નંબર આઠમાંથી લડશે
મોરબી : હાલ મોરબી નગરપાલિકાના ઉમેદવારો માટે ગઈકાલે ભાજપ...














