મોરબી સબજેલ ખાતે સ્ટાફ ક્વાટર્સનું લોકાર્પણ કરવામાં આવ્યું
મોરબી : આજે તારીખ 7 ઓક્ટોબરના રોજ મોરબી સબ જેલ ખાતે સ્ટાફ ક્વાટર્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં અધિક પોલીસ મહાનિર્દેશક, જેલ અને સુધારાત્મક વહિવટ, ગુજરાત રાજ્ય, અમદાવાદના ડો. શ્રી કે.એલ.એન.રાવના...
મોરબી રાજપુત કરણી સેના દ્વારા સર્કિટ હાઉસ ખાતે આજ રોજ મિટીંગ યોજાઈ
: શ્રી રાજપુત કરણી સેના ના મોરબી જિલ્લા પ્રમુખ શ્રી મનોજસિંહજી જાડેજા તાલુકા પ્રમુખ શ્રી જયદેવસિંહજી જાડેજા શહેર પ્રમુખ શ્રી અશોકસિંહજી ચુડાસમા ની અઘ્યક્ષ તા મા મોરબી સર્કિટ હાઉસ ખાતે...
ટંકારા-પડધરીના ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરિયાનો આજે જન્મદિન
મોરબી: મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષશ્રી દુર્લભજીભાઈ દેથરિયા નો ટૂંકો પરિચય આપીએ તો સન 1990 થી ભારતીય જનતા પાર્ટીના સંગઠનની જવાબદારી સંભાળી હતી
શરૂઆતમાં કોષાધ્યક્ષ થી લઈ સન 2009 થી 2015 સુધી...
હળવદના ટિકર ગામે બ્રાહ્મણી નદીનો બેઠો પુલ ધોવાઈ જતા વાહન વ્યવહાર ઠપ્પ
હળવદ : તાજેતરમા હળવદનો બ્રાહ્મણી ડેમ આજે ઓવરફ્લો થતા પાણીના ધસમસતા વહેણમાં ટિકર ગામનો બ્રાહ્નણી નદી પરનો બેઠો પુલ ધોવાઈ ગયો હતો આથી વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. તેથી વિદ્યાર્થીઓ...
મોરબી: ગુંગણ ગામના યુવા ગ્રુપ દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પ યોજાશે
મોરબી : હાલ માતાના મઢ જતા પદયાત્રીકોને રહેવા-જમવાની સુવિધા મળી રહે તે માટે મોરબીના ગુંગણ ગામના યુવા ગ્રુપ દ્વારા માં આશાપુરા પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુંગણ યુવા ગૃપ દ્વારા...