મોરબી: વેરા વસુલાત વિભાગમાં સર્વર ઠપ્પ થતા લોકો લાઈનમાં
મોરબી : હાલ મોરબી પાલિકાને આ વર્ષે વેરા વસુલાતની સારી શરૂઆત થઈ છે તેવા સમયે જ સર્વરના ધાંધિયા સર્જાતા આજે મોરબી પાલિકામાં વેરો ભરવા આવેલા અનેક આસમીઓને હેરાનગતિ ભોગવવી પડી હતી.
મોરબી...
મોરબીના વાવડી ગામે બંધ મકાનમાં 1.39 લાખની ચોરી
મોરબી : મોરબી તાલુકાના નાની વાવડી ગામે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી મકાનના તાળા તોડી રૂપિયા 1.39 લાખની કિંમતના સોનાના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી જતા મોરબી તાલુકા પોલીસ...
રાજ્યમાં ફરી મેઘો જામશે ! આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી
મોરબી : હાલ રાજ્યમાં નૈઋત્યના ચોમાસાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. જો કે છેલ્લા અઠવાડીયાથી એક પછી એક વરસાદી સિસ્ટમ સક્રીય થઈ રહી છે, જેના કારણે ફરીથી વરસાદનું જોર...
મોરબી: ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શિક્ષકોની પડતર પ્રશ્ને મૌન રેલી યોજાઈ
મોરબી : આજે મોરબી જિલ્લામાં ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાઓના શિક્ષકોએ આજે પડતર પ્રશ્ને સરકારને ઢંઢોળવા મૌન રેલી યોજી હતી. મૌન રેલીમાં સફેદ વસ્ત્રો અને કાળી પટ્ટી ધારણ કરી 350...
મોરબીમાં જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીની શોભાયાત્રા
મોરબી : આજે મોરબીમાં જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીને ચાંદીના રથમાં બિરાજમાન કરીને શોભાયાત્રા યોજાઈ હતી. વરસાદને લીધે આજે યોજાયેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો શ્રદ્ધાભેર જોડાયા હતા.
મોરબીમાં જૈન સમાજ...