મોરબીમાં હોમગાર્ડ ના જવાનો દ્વારા સ્વચ્છતા અભિયાન

0
142
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: મોરબીમાં હોમગાર્ડ ના જવાનો દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ કરવામાં આવેલ હતું

વિગતો મુજબ પ્રધાનમંત્રી શ્રી ના આહવાન મુજબ ઠેર ઠેર સસ્તા અભિયાન હાથ ધરવામાં આવ્યા હતા નોંધનીય બાબત છે કે મોરબીમાં ચાલતી રામકથામાં પણ મોરારીબાપુ તેમજ સાંસદ મોહનભાઈ કુંડારીયા દ્વારા પણ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવેલ હતું તે પ્રકારે મોરબીના હોમગાર્ડના જવાનો દ્વારા પણ સ્વચ્છતા અભિયાન હાથ ધરી અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ હતી

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/