મોરબીના યુવા ઉદ્યોગપતિ અને અગ્રણી અજયભાઈ લોરીયા દ્વારા સેવાભાવી યુવાનોને બાઈક અર્પણ કરાયા
મોરબીના યુવા ઉધોગપતિ અને સામાજીક કાર્યકર અજય લોરીયા દ્વારા લોકડાઉનના સમયમાં રસોડું ચાલુ રાખીને સેવા આપનારા તમામ યુવાનોને બાઇક આપી સન્માન કર્યું : આવતીકાલે જીલ્લા ક્લેક્ટર,સાંસદ સભ્ય સહિતના આગેવાનોની હાજરીમાં વધુ...
મોરબીમાં કોરોના મહામારી અટકાવવા બાબત મહત્વ નો નિર્યણ લેતી ગજાનંદ પાર્ક સોસાયટી
મોરબી: હાલમાં મોરબી શહેરમાં તથા આજુબાજુ ના વિસ્તારો માં કોરોના મહામારી નું સંક્ર્મણ વધી રહ્યું છે ત્યારે પીપળી રોડ ઉપર આવેલી ગજાનંદ પાર્ક સોસાયટી દ્વારા સ્વછછિક રીતે અમુક નિર્યણ લેવામાં આવ્યા...
સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મોરબી તેમજ હરબટીયાળીમાં મહારક્તદાન કેમ્પ યોજાશે
મોરબી : ખેડૂત અગ્રણી સોરાષ્ટ્ના સિંહ ગણાતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મોરબી અને ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે એમ બે સ્થળે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કદાવર ખેડૂત...
મોરબીમાં વૃદ્ધને હનીટ્રેપનો શિકાર બનાવનાટી ટોળકીના બે મહિલા સહીત ૬ ઝડપાયા
મોરબી શહેરના રવાપર રોડ ઉપર રહેતા વયોવૃદ્ધને રામધન આશ્રમ સામે રામેશ્વર હાઇટ્સમાં ફ્લેટ હોય આ ફ્લેટ ખરીદ કરવાના બહાને છ શખ્સોની ટોળકી દ્વારા ફસાવવામાં આવ્યા હતા. ગોંડલના અંકિતભાઇ ઉર્ફે ગટુ દિનેશભાઇ...
મોરબીમાં વિદ્યાર્થિની સાથે અડપલાં કરનાર લંપટ શિક્ષકની ધરપકડ
મોરબીના ઓરિએન્ટલ કલાસીસમાં ધો.૧૨ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે ૧૫ દિવસથી શારીરિક અડપલા કરનાર શિક્ષક રવિન્દ્રકુમાર ત્રિવેદીની પોકસો હેઠળ ધરપકડ કરાઈ છે. ત્યારે લંપટ શિક્ષક પાસે પોલીસ દ્વારા રી-કન્સ્ટ્રક્શન કરીને...





















