મોરબીમાં વિદ્યાર્થિની સાથે અડપલાં કરનાર લંપટ શિક્ષકની ધરપકડ
મોરબીના ઓરિએન્ટલ કલાસીસમાં ધો.૧૨ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે ૧૫ દિવસથી શારીરિક અડપલા કરનાર શિક્ષક રવિન્દ્રકુમાર ત્રિવેદીની પોકસો હેઠળ ધરપકડ કરાઈ છે. ત્યારે લંપટ શિક્ષક પાસે પોલીસ દ્વારા રી-કન્સ્ટ્રક્શન કરીને...
મોરબી: નિર્દોષ મહિલાને બેદરકારીથી મોતને ઘાટ ઉતારનાર સદભાવના હોસ્પિટલના ડોકટરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ
મોરબી: મોરબીમાં તાજેતરમાં મીડિયા પરિવારના મોભી મહિલા જયશ્રીબેન કિશનભાઇ બુદ્ધભટ્ટીનું મોરબીની સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સદભાવના હોસ્પિટલ માં ડોક્ટરોની બેદરકારીથી મૃત્યુ થયું હોવાની ઘટના સામે આવી છે
આ બનાવની સમગ્ર હકીકત તો...
મોરબી: મચ્છુ-૨ કેનાલ નજીક થયેલ ટ્રિપલ અકસ્માતમાં યુવકનું મૃત્યુ
મૃતક યુવાન નાની વય નો હોય આ યુવાનના પિતા એ યુવકની આંખો ચક્ષુદાન કરી
(રિપોર્ટ : જયદેવસિંહ જાડેજા) મોરબી: આજે રફાળેશ્વર નજીક ટ્રિપલ અકસ્માતમાં મૃત્યુ પામેલ હાર્દિક હરેશભાઇ આદરેજીયા ઉ.વ.25 જે બાઇક...
સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મોરબી તેમજ હરબટીયાળીમાં મહારક્તદાન કેમ્પ યોજાશે
મોરબી : ખેડૂત અગ્રણી સોરાષ્ટ્ના સિંહ ગણાતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મોરબી અને ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે એમ બે સ્થળે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કદાવર ખેડૂત...
મોરબી: રફાળેશ્વર ફાટક નજીક ટ્રેન નીચે આવી જતાં યુવાનનું ઘટના સ્થળે મોત
(ચિરાગ દેત્રોજા) મોરબી: આજે સાંજે પાંચ વાગ્યાના સમયે રાફળેશ્વર ફાટક નજીકથી પસાર થતી ધસમસતી ટ્રેન નીચે યુવાન આવી જતાં તેના શરીર ના બે ભાગ થઈ ગયા હતા અને ઘટના સ્થળે જ...