Thursday, April 30, 2026
Uam No. GJ32E0006963

મોરબીમાં બહેન સાથે પ્રેમ સબંધ મુદ્દે ખાર રાખી રિયાઝે ગુલામને મોતને ઘાટ ઉતાર્યો

આરોપી રિયાઝ ઉર્ફે રિયાકત કુરેશી હત્યા નિપજાવી પોલિસ સમક્ષ હાજર થઈ હત્યાની કબુલાત આપતા પોલીસે વિધિવત ધરપકડ કરી રિમાન્ડ અર્થે કોર્ટમાં પણ હાજર કરવા કવાયત હાથ ધરી છે મોરબીમાં ગત તા.7 ફેબ્રુઆરી...

ટેલિફોનિક બેસણું: સ્વ. રેવીબેન કમાભાઈ બરાસરા શ્રીજીચરણ પામેલ છે

મોરબી : રેવીબેન કમાભાઈ બરાસરા, તે નાથાભાઈ, ચતુરભાઈ તથા રાઘવજીભાઈના માતુશ્રીનું તા. ૩૧-૦૭-૨૦૨૦ના રોજ અવસાન થયેલ છે. કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને લોકીક પ્રથા બંધ રાખેલ છે. સ્નેહીજનો ટેલિફોનીક (ફોન દ્વારા) શાંત્વના...

હું કોંગ્રેસમાં જ છું અને રહેવાનો : બ્રિજેશ મેરજા

કોંગ્રેસે મને બહુ આપ્યું છે : મોરબી – માળીયાની જનતાનો વિશ્વાસ મારી સાથે છે મોરબી : રાજ્યમાં ધારાસભ્યોની ઠેકડા – ઠેકડી વચ્ચે મોરબી – માળીયાના કોંગી ધારાસભ્ય બ્રિજેશ મેરજા ભાજપમાં જોડાઈ રહ્યાની...

મો૨બીમાં યુવતીની પજવણી પ્રશ્ર્ને ધોકા-પાઈપ વડે હુમલો

માળીયા ફાટક પાસેના ઈન્દી૨ાનગ૨માં યુવતીની પ૨ણીત યુવાન સામુ જોઈને પજવણી ક૨તો હોય તે મુદે યુવતીના પ૨ીવા૨જનોએ યુવાનના ઘે૨ જઈ ધોકા-પાઈપ ઉલાળત મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. મો૨બીના ઈન્દી૨ાનગ૨માં ૨હેતા ભાનુબેન અશોકભાઈ માવજીભાઈ...

મોરબી : રંગપર પાસે સિરામીકના કારખાનાના લેબર ક્વાર્ટરમાં વહીસ્કીની ત્રણ બોટલો સાથે 2 ઝડપાયા

મોરબી : તાજેતરમાં મોરબી તાલુકાના રંગપર ગામમાં કારખાનાના લેબર ક્વાર્ટરમાં બે શખ્સને વહીસ્કીની ત્રણ બોટલો સાથે પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. તેમજ...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe