મોરબીમાં બોર્ડની પરીક્ષા શરૂ, વિદ્યાર્થીઓનું ઉમળકાભેર સ્વાગત કરાયું
જિલ્લા શિક્ષણ અધિકારી સહિતના અધિકારીઓએ વિદ્યાર્થીઓને કુમ કુમ તિલક કરી મોઢા મીઠા કરાવી પ્રવેશ આપ્યો, જિલ્લાની કુલ 75 બિલ્ડીંગના 787 બ્લોકમાં કુલ 20570 વિદ્યાર્થીઓની શાંતિપૂર્ણ રીતે બોર્ડની પરીક્ષાનો પ્રારંભ
મોરબી : આજે...
મોરબી નગર પાલિકા ચાલુ વર્ષમાં મિલ્કત વેરા ઉપર 20 ટકા રાહત આપશે
ભારત સરકારની આત્મ નિર્ભર યોજના હેઠળ 10 ટકા અને પાલિકા પણ 10 ટકાની રાહત આપશે
મોરબી : મોરબી પાલિકા દ્વારા ચાલુ વર્ષમાં મિલ્કત વેરા ઉપર 20 ટકા રાહત આપવાની જાહેરાત કરવામાં આવી...
મોરબી : ૧૦ વર્ષથી જેલમાંથી ફરાર આરોપીને એલસીબી ટીમે ઝડપ્યો
મોરબી સબ જેલના કમ્પાઉન્ડમાંથી નાસી ગયેલ આરોપી ૧૦ વર્ષથી ફરાર હોય જેને ઝડપી લેવાયો છે તેમજ ટંકારામાં ઘરફોડ ચોરીના આરોપીને એલસીબી ટીમે ઝડપી લઈને ટંકારા પોલીસને સોપ્યો
રાજકોટ રેન્જ આઈજી સંદીપસિંહ...
મોરબીમાં કોરોનાના વધુ ત્રણ કેસ નોંધાયા : કુલ કેસ 70
મોરબી : મોરબી શહેરમાં કોરોનાના વધુ ત્રણ કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે. આ ત્રણ કેસમાં કોરોનાથી મૃત્યુ પામેલા વૃધ્ધાના પતિ તેમજ નાની બજાર અને સુભાશનગરના બે પ્રૌઢનો...
મોરબી : શીતળા માતાના મંદિરે મહિલાઓનો સાદાય પૂર્વક ભરાતો સાતમનો મેળો
મોટી સંખ્યામાં મહિલાઓ બાળકો સાથે ઉમટી પડીને ફૂલેર, શ્રીફળ ,પતાસા સહિતનો માતાજીને પ્રસાદ ચડાવીને બાળકો સહિત પરિવારના મંગલમય કલ્યાણની પ્રાર્થના કરી : બે તિથિ હોવાથી આજ અને કાલ એમ બે દિવસ...


















