વાંકાનેરના કોઠારીયામાં ઝેરી દવા પી લેતા યુવતીનું મોત
વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામમાં રહેતી એક યુવતીએ ઝેરી દવા પી લીધી હતી. જેના કારણે તેનું મોત થયું હતું.
વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામમાં રહેતા અશોકભાઇ કોબીયાની 20 વર્ષીય પુત્રી સોનલબેને ગઈકાલે...
મોરબીના શક્તિપ્લોટમાં છઠ્ઠા માળેથી પડી જતા યુવાનનું મોત
મોરબીના શક્તિ પ્લોટમાં આવેલ એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી અકસ્માતે પડી જતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના શક્તિ પ્લોટમાં આવેલ નવકાર હાઈટના...
મોરબીમાં પર્યાવરણની શુદ્ધિ માટે 29મીએ યજ્ઞ મહોત્સવ યોજાશે
મોરબી : હાલ ઉધોગ નગરી મોરબીમાં પ્રદુષણનું પ્રમાણ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે. તેથી મોરબીમાં પ્રદુષણરહિત વાતાવરણ ઉભું થાય અને પર્યાવરણનું જતન કરવા માટે પંતજલી યોગ સંસ્થા દ્વારા યજ્ઞ મહોત્સવનું...
કોરોના બૉમ્બ ફૂટ્યો : મોરબી જિલ્લામાં બુધવારે સવારે વધુ 28 કોરોના પોઝિટિવ કેસ...
મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંક 293 સુધી પહોંચી ગયો!!
મોરબી : આજની તારીખે મોરબી જિલ્લામાં કોરોનાના નવા કેસો આવવાનો સિલસિલો યથાવત છે. ગઈકાલે કુલ 8 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જયારે આજે...
મોરબી : સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયો
નિર્માણાધીન બ્રહ્મપુરી સોસાયટીના 188 પ્લોટનો ડ્રો કરી વિતરણ અને 114 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન તેમજ બ્રહ્મચોર્યાસીનો કાર્યક્રમ યોજાયો
મોરબી : ગુજરાતમાં સૌપ્રથમ વખત મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા નહિ નફો અને નહિ નુક્શાનના...



















