રફાળેશ્વર પાસે રોડ ઉપર કોલસા ભરેલો ટ્રક પલટી મારી ગયો
મોરબી : મોરબીના રફાળેશ્વર પાસે હાઇવેના સર્વિસ રોડ ઉપર કોલસા ભરેલો ટ્રક પલટી મારી ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી. બનાવને પગલે લોકોના ટોળા...
મોરબીમાં સિરામીક યુનિટમાંથીકવાટરમાંથી મજૂર મહિલાની લાશ મળી: મર્ડરની આશંકા
મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ એક સીરામીક કારખાનાની મજૂરની ઓરડીમાંથી એક મહિલાના કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે આ મહિલાને ગળેટુંપો આપીને હત્યા કર્યાની પ્રબળ શંકા વચ્ચે પોલીસે હાલ મૃતક...
મોરબીના જેતપરમાં સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો
જેતપર અને આજુબાજુના 500 દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો
મોરબી : હાલ મોરબી તાલુકાના જેતપર ગામે કષ્ટ ભંજન બજરંગ મંડળ અને મોરબી જિલ્લાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા તા. 27 ને રવિવારે જેતપર કુમાર...
મોરબીમાં દિવ્યાંગો માટે રોડ સેફ્ટી સેમિનાર યોજાય ગયો
મોરબી : તાજેતરમા ગઈકાલે તા. 3ના રોજ નેશનલ રોડ સેફ્ટી મંથ-2021 અંતર્ગત મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ અને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા બી.આર.સી. ભવન ખાતે દિવ્યાંગ વ્યક્તિઓ માટે રોડ સેફ્ટી...
હળવદમાં યુવાની ઘાતકી રીતે હત્યા કરી સળગાવી નાખી નર્મદા કેનાલમાં ફેંકી દેવાયો
હળવદના ચરડવા નજીક આવેલ સમલી ગામની કેનાલમાંથી રહસ્યમય રીતે લાશ મળતા એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે
હળવદ :હાલ મોરબી જિલ્લામાં ગુન્હેગારો બેખોફ બની ગુન્હાઓને અંજામ આપી પોલીસને પડકાર ફેકતા હોય તેવી સ્થિતિ...





















