મોરબી: મચ્છુ-2 ડેમના તમામ 18 દરવાજા 12 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા
ઉપરવાસના ભારે વરસાદને કારણે મચ્છુ 2 ડેમ રાતોરાત થયો ઓવરફ્લો થયો !!
મોરબી : ગઈકાલે સાંજે 28 ફૂટ ભરાયેલો મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ ઉપરવાસના ભારે વરસાદને કારણે રાતોરાત ઓવરફ્લો થતા...
મોરબી: સજનપરમાં 1 કલાકમાં પાંચ ઇંચ વરસાદ પડ્યો: VIDEO
મોરબી: મોરબીના સાજનપરમાં 1 કલાકમાં જ પાંચ ઇંચ વરસાદ પડી જતાં રોડ રસ્તા પર ચારે તરફ પાણી જ પાણી જ ફરી વળ્યા હતા ત્યારે લોકોએ જણાવ્યા અનુસાર છેલ્લા એક વર્ષમાં આવો...
મોરબીની ચકચારી 1.19 કરોડની આંગડિયા લૂંટનો ભેદ ઉકેલાયો
હાલ તપાસનીશ પોલીસ ટીમે વીંછીયા સહિતના ગામના પાંચથી વધુ શખ્સોને સકંજામાં લેતા પોલીસ સત્તાવાર રીતે જાહેર કરશે
મોરબી : મોરબીની ચકચારી રૂ.1.19ની આંગડિયા લૂંટ ઘટના હવે ડિટેકટ થઈ ચુકી છે. સૂત્રોના જણાવ્યા...
માળીયાના રોહિશાળા ગામે ખેડૂત યુવકની હત્યા કરનાર દંપતી ઝડપાયું
મોરબી : હાલ માળીયાના રોહિશાળા ગામે સીમમાં ખેડૂતની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. રોહિશાળા ગામે ખેતમજુરી કરતા અને લગ્ન ન કર્યા છતાં પતિ-પત્ની તરીકે ઓળખવતા સ્ત્રી પુરુષને માળીયા પોલીસે તેમના...
મોરબીના રંગપર (બેલા) ના યુવાનો દ્વારા ચોટીલા ના શહિદ જવાનને રૂ.૧૦૦૦૦૦ ની સહાય
(દિવેન ઝાલરિયા) મોરબી: મોરબીના રંગપર (બેલા) રામેશ્વર કોમ્પલેક્ષ ના યુવાનો દ્વારા ચોટીલા ના શહિદ જવાન ભાવેશભાઈ ધીરુભાઈ રાઠોડ ને રૂ.૧૦૦૦૦૦ ની સહાય રૂબરૂ જઈને અર્પણ કરવામાં આવેલ હતી જેમાં રંગપર (બેલા)...