મોરબીમાં મુંબઈથી આવેલા વૃધ્ધાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો
મોરબી જીલ્લામાં અત્યાર સુધીમાં બે કોરોનાના રીપોર્ટ પોઝીટીવ નોંધાયા બાદ બંને દર્દીને રજા આપી દેતા મોરબી જીલ્લો કોરોનામુક્ત બન્યો હતો જોકે ગઈકાલે લેવાય્લેં સેમ્પલમાં આજે એક વૃદ્ધાનો રીપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય...
મોરબી : રાંકજા ધવલ ખીમજીભાઈનું અવસાન
મોરબી : રાંકજા ધવલ ખીમજીભાઈ તે ડો. ખીમજીભાઈ નાનજીભાઈ રાંકજાના પુત્ર તથા વેલજીભાઈ રાંકજા, પ્રાણજીવનભાઈ રાંકજા, શિવલાલભાઈ રાંકજા તથા સ્વ. હરજીવનભાઇ રાંકજાનાં ભત્રીજા તેમજ દિનેશભાઇ, સતિષભાઈ, મનીષભાઈ, નિશિથભાઈ, રોહનભાઈ (દિવ્યભાસ્કર, મોરબીના...
મોરબી : સામાકાંઠે કાર તેમજ એક્ટિવા વચ્ચે અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા
નટરાજ ફાટકથી પોસ્ટઓફિસ તરફ જતા રોડ પર હનુમાનજી મંદિર પહેલા સર્જાયો અકસ્માત
મોરબી : મોરબીના સામાકાંઠે નટરાજ ફાટકથી પોસ્ટઓફિસ તરફ જતા રોડ પર હનુમાનજી મંદિર પાસે કાર અને એક્ટિવા વચ્ચે જોરદાર ટક્કર...
મોરબી તાલુકા અને ગામડાઓના લોકો સાથે થતા આરગોયના ચેડા રોકવા શ્રી રાજપુત કરણી સેના...
મોરબી બાયપાસ નજીક આવેલ સંપ છે ત્યાંથી મોરબી તાલુકાના આજુબાજુના ચાલીસ ગામડા ઓને પાણી પૂરું પાડવામાં આવે છે આ પાણી શુદ્ધ પાણી કરી ને ગામડાઓ સુધી પહોંચાડવા માટે કોન્ટ્રાક્ટ આપેલ છે...
સ્વ. શૈલેષભાઇ જાદવજીભાઈ મોરડિયાનું દુઃખદ અવસાન થતા હાર્દિક શ્રદ્ધાંજલિ
મોરબી: મુકામ નસીતપર ગામના રહેવાસી સ્વ. શૈલેષભાઇ જાદવજીભાઈ મોરડિયાનું દુઃખદ અવસાન થતા હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ
-:શ્રદ્ધાંજલિ પાઠવનાર:-
ધ્રુવ ઝાલરિયા
વસંત ઝાલરિયા
અજય ઝાલરિયા