મોરબીમાં કાળઝાળ ગરમી વચ્ચે શાકભાજીના ભાવો પણ આસમાને પહોંચ્યા !!
બટેટા, લિબુ, ટામેટા, રીંગણા, વટાણા સહિતના મોટાભાગના શાકભાજીમાં ડબલ કે અઢી ગણો ભાવવધારો
મોરબી : મોરબીમાં હાલ કાળઝાળ ગરમી વચ્ચે શાકભાજીના ભકડે બળતા ભાવોને લઈને ગુહિણીઓમાં કાળ કકળાટ મચ્યો છે. એક બાજુ...
હળવદમાં સગીરાને ભગાડી ગયાની ફરિયાદ
હળવદની સગીરાને એક શખ્સ લગ્નની લાલચ આપીને ભગાડી ગયાની સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી છે.આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી મળતી વિગતો અનુસાર હળવદના ભવાની ઢોરા પાસે રહેતી સગીરાને શરીફશા મહમદશા ફકીર નામનો...
મોરબી જિલ્લા કોંગ્રેસના યુવા પ્રમુખ તરીકે દેવેન્દ્રસિંહ જાડેજાની નિયુક્તિ
મોરબી: મોરબીમાં સતત ત્રણ ટર્મથી મોરબી જીલ્લા NSUI ના પ્રમુખ તરીકે રહેલ NSUI ના પ્રમુખ અને મોરબી જીલ્લા રાજપૂત કરણી સેનાના મહામંત્રી તેમજ ક્ષત્રિય સમાજના યુવા આગેવાન તથા સરકાર વિરુદ્ધ ન્યાયની...
મોરબીમાં ૭મીએ નેચર પ્લાયવુડ ઈન્ડસ્ટ્રીઝનો શુભારંભ : બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
સરદાર બાગ નજીક શરૂ થઈ રહેલ નેચર પ્લાયવુડ ઈન્ડસ્ટ્રીઝમા પ્લાય, બોર્ડ અને ડોરનું મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય સાથે એક્સપોર્ટ પણ કરાશે
મોરબી : મોરબીમાં આગામી તા. ૭ને ગુરૂવારના રોજ નેચર પ્લાયવુડ ઈન્ડસ્ટ્રીઝનું ઉદ્ઘાટન...
મોરબીના લાલપર નજીકથી બાઈકમાં દારૂની હેરાફેરી કરતો શખ્શ ઝડપાયો
મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લાલપર નજીકથી પસાર થતા મોટરસાયકલ નં જીજે ૧૧ એજે ૨૮૪૪ ને રોકીને તલાશી લેતા બાઈકસવારના થેલામાંથી ચાર બોટલ વિદેશી દારૂ કીમત રૂ ૩૨૮૦ મળી આવતા...
















