મોરબીમાં ચેક રીટર્ન કેસમાં એક વર્ષની કેદ : 30 દિવસમાં નાણાં ચૂકવવા કોર્ટનો હુકમ
મોરબી : મોરબી નામદાર અદાલતે ચેક રિટર્ન કેસમાં આરોપીને 1 વર્ષની સાદી કેદની સજા ફટકારી ચેકની રકમ રૂપીયા 1,75,170 ફરીયાદીને હુકમની તારીખથી 30 દિવસની અંદર ચૂકવવા આદેશ કર્યો છે.
આ કેસની વિગત...
મોરબી: બોરીયાપાટીમાં સૌથી વધુ 81.66 ટકા, સૌથી ઓછું લવણપુર બુથમાં 2.03 ટકા મતદાન થયું
મોરબી તાલુકામાં 52.69 ટકા અને માળિયા તાલુકામાં 50 ટકા મતદાન નોંધાયું
મોરબી : હાલ મોરબી માળીયા બેઠકની પેટા ચૂટણી માટે મંગળવારના રોજ મતદાન યોજાયું હતું. જેમાં કુલ 2,71,467 મતદારોમાંથી 52.37 ટકા થયું...
મોરબીના શનાળા રોડ પર ભૂગર્ભનું ઢાકણું તૂટી જતા અકસ્માતનું જોખમ
કોઈ અકસ્માત સર્જાય પહેલા જ તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ
મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલ ભૂગર્ભ ગટરનું ઢાંકણું તૂટી જવાથી વાહન ચાલકો પર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે.તેથી પાલિકા...
મોરબીમાં લોકડાયરામાં બાળ કલાકાર મીરા દવેએ બોલાવી ભજનની રમઝટ
મોરબી : મોરબીના રવાપર ઘુનડા રોડ રામેશ્વર ફાર્મ ખાતે કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા નંદી ઘર નિર્માણના લાભાર્થે લોકડાયરો યોજાયો હતો. જેમાં સુર સમ્રાટ કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી (લોક સાહીત્યકાર) ,મિલન પટેલ...
આમરણમાં પોલીસકર્મી ઉપર હુમલો કરનાર છ શખ્સોને પાંચ વર્ષની સજા
દાવલશા પીરના ઉર્ષ દરમિયાન રિક્ષામાં આવેલા શખ્સોનો હોટેલ સંચાલક સાથે ઝઘડો થતા સમાધાન કરાવવા વચ્ચે પડેલા પોલીસકર્મી ઉપર શખ્સોએ હુમલો કર્યો’તો
મોરબી : આમરણમા દાવલશા પીરના ઉર્ષ દરમિયાન છ શખ્સોએ ત્યાં ફરજ...
















