મોરબીની જનકનગર સોસાયટીમાં ઘરોમાં પાણી ઘુસ્યા : જુના ઘંટીલા પ્લોટ એરિયા પાણીમાં ગરક
મોડપર અને બીલીયા ગામ વચ્ચેનો રસ્તો ધોવાયો : રાજપર, કુંતાસી, ફડસર, બોડકી, જીંજોડા, વર્ષામેડી સહિતના ગામો બેટમાં ફેરવાયા
મોરબી : મોરબી જિલ્લામાં સવારથી અવિરતપણે વરસી રહેલા વરસાદને કારણે અનેક સ્થળોએ નુકસાન સર્જાયું...
પત્નીથી કંટાળી ગયેલા યુવાને મોરબીની કોર્ટ પાસે કર્યો આપઘાતનો પ્રયાસ
મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલા કોર્ટના પરિસરમાં ગઈકાલે એક યુવાને ઝેરી દવા પીને આપઘાત કરી લેવાનો પ્રયાસ કર્યો હતો જેથી યુવાનને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો અને પોલીસે આ બનાવની નોંધ...
મોરબીના શક્તિપ્લોટમાં છઠ્ઠા માળેથી પડી જતા યુવાનનું મોત
મોરબીના શક્તિ પ્લોટમાં આવેલ એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી અકસ્માતે પડી જતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના શક્તિ પ્લોટમાં આવેલ નવકાર હાઈટના...
મોરબી આમ આદમી પાર્ટી દ્વારા પ્રતિક ઉપવાસ
મોરબી આમ આદમી પાર્ટી દ્વારા ઉકરડા મુક્ત અભિયાન ની વારંવાર રજુઆત કરવા છતા કોઈ તંત્રે કાર્યવાહી નહી કરતા આમ આદમી પાર્ટીએ ઉપવાસ આંદોલન છેેડ્યું છે.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-૨૦૧૬ અન્વયે ઉકરડા નાબૂદી...
મોરબીમાં ચેક રીટર્ન કેસમાં એક વર્ષની કેદ : 30 દિવસમાં નાણાં ચૂકવવા કોર્ટનો હુકમ
મોરબી : મોરબી નામદાર અદાલતે ચેક રિટર્ન કેસમાં આરોપીને 1 વર્ષની સાદી કેદની સજા ફટકારી ચેકની રકમ રૂપીયા 1,75,170 ફરીયાદીને હુકમની તારીખથી 30 દિવસની અંદર ચૂકવવા આદેશ કર્યો છે.
આ કેસની વિગત...

















