મોરબી અને ટંકારામાં કોરોનાના એક-એક કેસ નોંધાયા, કુલ કેસ થયા 186
મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાનો કહેર અટકવાનું નામ લેતો નથી. આજે બપોરે 12 વાગ્યાની આસપાસ મોરબી જિલ્લામાં કોરોનાના ત્રણ કેસ જાહેર થયા હતા. જેમાં મોરબી, હળવદ અને ટંકારામાં કોરોનાના એક-એક કેસ...
મોરબી : યુનાઇટેડ યુથ જીવદયા ગ્રુપ દ્વારા વિનામૂલ્યે વૃક્ષોના રોપાનું વિતરણ
(જયેશ બોખાણી) મોરબી : યુનાઇટેડ યુથ જીવદયા ગ્રુપ સંચાલિત કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીનાં લોકો માટે ઘટાદાર વૃક્ષોનાં રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. મોરબી શહેરને હરિયાળુ બનાવવા વ્યક્તિ દીઠ એક વૃક્ષ...
મોરબીમાં પેપરમિલમાં આગ : ફાયર બ્રિગેડ ઘટના સ્થળે
ફાયર વિભાગે ઘટનાસ્થળે દોડી જઈને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા
મોરબી : મોરબીના બાયપાસ રોડ પર આવેલ પેપરમિલના વેસ્ટ કચરામાં આજે આગ લાગી હતી અને આગે થોડી વારમાં ભીષણ સ્વરૂપ...
મોરબીમાં નહેરુ ગેટ નજીક પોલીસ જવાનો હેરાન કરતા હોવાનો રિક્ષાચાલકોનો આરોપ
રિક્ષાચાલકો અને પોલીસ જવાનો વચ્ચે બોલાચાલી થતાં રીક્ષાચાલકોએ ડીવાય.એસ.પી.ને આવેદનપત્ર પાઠવ્યું
મોરબી : આજે મોરબીમાં નહેરુ ગેટ નજીક રિક્ષાચાલકો અને પોલીસ જવાનો વચ્ચે બોલાચાલી થતાં પોલીસ જવાનો હેરાન કરતા હોવાના આક્ષેપ સાથે...
મોરબીમાં અષાઢી બીજ નિમિતે મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા યોજાશે
ભરવાડ રબારી સમાજની એકતાના પ્રતિક સમાન મોરબીવાળા મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા અષાઢી બીજના દિવસે યોજાશે તા. ૦૪ ને ગુરુવારે અષાઢી બીજના પાવન પર્વે દર વર્ષની જેમ આ વર્ષે પણ મચ્છુ માતાજીની...

















