મોરબી પાલિકાએ આજે જુના કરવેરા ભરનાર આસામીઓને આપી રૂ. 12.26 લાખ વ્યાજ માફ કર્યું
જુના કરવેરાના વ્યાજની માફી આપવાના નિર્ણયનો અમલ કરતી મોરબી પાલિકા
મોરબી : હાલ ગુજરાત સરકારના આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ પ્રોત્સાહક વળતર યોજના મુજબ મોરબી નગરપાલિકા દ્વારા જુના કરવેરા બાકી હોય તેનું...
મોરબી : રવાપર રોડ પર મહિલાના ગળામાંથી એક લાખના સોનાના ચેનની ચીલઝડપ
મોરબીના રવાપર રોડ પરના રહેવાસી કંચનબેન લાલજીભાઈ બાવરવાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે સાંજના સુમારે તે રવાપર રોડ par સુભાષનગર સોસાયટી મેઈન રોડ પરથી રૂક્ષ્મણી બેન સાથે ચાલીને જતા હતા...
મોરબીમાં રવાપર ઘૂંનડા રોડ પર દુકાનમાં થયેલ ચોરીના ૬૧,૦૧૫ રૂપિયાના મુદામાલ સાથે ચાર આરોપીઓ...
મોરબીમાં તાજેતરમા ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે મોરબીના રવાપર ઘૂંનડા રોડ પર આવેલી મોંબાઇલની દુકાનો અને કરિયાના ની દુકાનોમાં થયેલ ચોરીનો ભેદ મોરબી એલસીબી ટીમે ઉકેલી નાખ્યો છે.
મોરબી એસપી એસ આર...
વાંકાનેરના રાણેકપર ગામે નદીમાં યુવાનનું ડૂબી જતાં મોત
વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે નદીમાં નહાવા પડેલા મોરબીના યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું.વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ કરુણ બનાવની વાંકાનેર પોલીસ...
ટંકારા : આર્ય સમાજ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન થયું
આવનારા શિવરાત્રી પર્વની ઉજવણી અંતર્ગત થયેલા આયોજનમાં ટંકારાની લીંબડા ચોંક ટિમ બની વિજેતા
ટંકારા : આર્ય સમાજ ટંકારા દ્વારા શિવરાત્રી પર્વ ઉજવણી પ્રસંગે રવિવારના રોજ વોલીબોલ શૂટિંગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું....


















