મોરબી : રવાપર રોડ પર મહિલાના ગળામાંથી એક લાખના સોનાના ચેનની ચીલઝડપ

0
221
/

મોરબીના રવાપર રોડ પરના રહેવાસી કંચનબેન લાલજીભાઈ બાવરવાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે સાંજના સુમારે તે રવાપર રોડ par સુભાષનગર સોસાયટી મેઈન રોડ પરથી રૂક્ષ્મણી બેન સાથે ચાલીને જતા હતા ત્યારે મોટરસાયકલમાં આવેલા બે અજાણ્યા ઈસમો આશરે ૨૫ થી ૩૦ વર્ષના નંબર પ્લેટ વગરના મોટરસાયકલમાં આવી ફરિયાદી મહિલાએ પહેરેલ સોનાના પારા વાળી માળા પાંચ તોલા કીમત રૂ 1 લાખ ઝુંટવી નાસી ગયા છે

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/