મોરબીમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે સંતવાણીનું આયોજન
મોરબીમાં આવતીકાલે તા.૧૬ ને મંગળવારના ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે રેલ્વે સ્ટેશન પાસે આવેલ કબીર આશ્રમ ખાતે પ.પુ કરશનદાસ બાપુના સાનિધ્યમાં દિવસ દરમ્યાન મુખે સત્સંગ તેમજ રાત્રે ૧૦ કલાકે સંતવાણીનો પ્રોગ્રામ રાખેલ છે.
આ...
મોરબી રાજકોટ હાઇવે પર કાર રીક્ષા વચ્ચે અકસ્માત
(દિનેશ વાછાની) મોરબી: આજે બપોરે 4 વાગ્યે મોરબી રાજકોટ હાઇવે પર કાર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં રોકહ ચાલકને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક 108 ને ફોન કરી હોસ્પિટલ એ પહોંચાડવામાં આવેલ હતો...
પત્નીના નામની મિલકત પોતાના નામે કરી લેવા માટે પતિએ પત્નીને મોઢા ઉપર બચકું ભરીયુ
સામાન્ય રીતે ટેક્સમાં રાહત સહિતના ફાયદા હોવાના કારણે ઘણા લોકો પોતાની પત્નીના નામે મિલકતો ચઢાવતા હોય છે જોકે મોરબી શહેરના સામા કાંઠા વિસ્તારમાં ગઈકાલે એક વિચિત્ર બનાવ બન્યો હતો જેમાં પત્નીના...
માળિયા નજીક ડીઝલ ચોરીનો પર્દાફાશ : બેની ધરપકડ કરાઈ
મોરબી : હાલ માળિયા નજીક ડીઝલ ચોરીનો પર્દાફાશ થયો છે. પોલીસે બેની ચાંચાવદરડા ગામની સીમમાંથી ડીઝલના ટાંકામાંથી ડીઝલ ચોરીનું કૌભાંડ ઉઘાડું પાડી બે શખ્સોની ધરપકડ કરી રૂ.43.74 લાખનો મુદામાલ કબ્જે...
મોરબીમાં ખોડિયાર જયંતિએ બાવન ગજની ધજા સાથે માટેલ સુધી પદયાત્રા યોજાઈ
ભડીયાદ ગામના ૧૫૦ ભાવિકોએ પગપાળા યાત્રા કરીને ખોડિયાર માંના મંદિરે શીશ ઝુકાવ્યુ
મોરબી : મોરબીના ભડિયાદ ગામના આઈશ્રી ખોડીયાર ગ્રૂપ દ્વારા માટેલ સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૫૦ જેટલા ભાવિકોએ...


















