ખુબ સરસ : ટંકારાના હડમતિયા ગામના વિધવા માતાના પુત્રએ GPSC ની પરીક્ષા ઉત્તીર્ણ કરી
ટંકારા: તાજેતરમા ટંકારા તાલુકાના હડમતિયા ગામના વિધવા માતાનો પુત્ર કલાસ વન અધિકારી બનતા પરિવારમાં હર્ષ છવાયો છે. નાનપણથી જ પિતાની છત્રછાયા ગુમાવી બેઠેલી ત્રણ દિકરીઓ અને એક પુત્રની અશિક્ષિત એવી વિધવા...
પત્નીની હત્યા કરનાર પતિ અને તેની પ્રેમિકાની ધરપકડ કરાઈ
મોરબી : હાલ મોરબીના જાંબુડિયા ગામની સીમમાં આવેલ જાજરૂ ગયા બાદ બેભાન હાલતમાં પરિણીતાના મૃત્યુના કિસ્સામાં પતિ અને સૌતને મળી પત્નીને મોતને ઘાટ ઉતારી નાખી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે....
મોરબી: મહારાણા પ્રતાપ સર્કલે કરણી સેના દ્વારા વિરોધ પ્રદર્શન
(રાધેશ બુદ્ધભટ્ટી દ્વારા) મોરબી: આપણા દેશ ની ચીન બોર્ડર એ ગાલીવાન વેલી ની અંદર ચીન અને ભારતીય સેના ના જવાનો ના ઘર્ષણ માં આપણા ભારતીય સેના ના જે ૨૦ જવાનો શહીદ...
મોરબીના યુવાન દ્વારા પુત્રરત્ન ના જન્મની અનોખી ઉજવણી
મોરબીના ક્ષત્રિય સમાજના યુવાન દ્વારા પુત્રરત્ન ના જન્મદિનની ગાયોને ઘાસચારો, વૃક્ષારોપણ, તેમજ વિકાસવિદ્યાલયમાં દાન આપી અનોખી ઉજવણી કરવામાં આવેલ હતી
પ્રાપ્ત વિગતોનુસાર મોરબીના ક્ષત્રિય સમાજના અગ્રણી યુવાન અભિજીતસિંહ જયવંતસિંહ જાડેજા. (વોડાફોન...
મોરબીમાં આજે 41મો કોરોના પોઝિટિવ કેસ : અવની પાર્ક રોડ પર રહેતા આધેડ સંક્રમિત
મોરબી : મોરબી જિલ્લામાં કોરોના થંભવાનું નામ નથી લેતો. શનિવારે બપોરે એક મહેન્દ્રપરામાં કેસ નોંધાયા બાદ અવની ચોકડી પાસેના વિસ્તારમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોના...