Saturday, July 19, 2025
Uam No. GJ32E0006963

મોરબી : ગજાનંદ પાર્ક ને પ્રાથમિક સુવિધાઓ ન આપનાર બિલ્ડરો સામે જયદેવસિંહ જાડેજાની ડણક

મોરબીના પીપળી રોડ પર આવેલ ગજાનન પાર્ક સોસાયટીના લોકોને પાયાની સુવિધાઓ  જેવીકે પીવાનું પાણી ભૂગર્ભ ગટર, આર સી.સી. રોડ,આપવામાં ઠાગા ઠૈયા કરનારા બિલ્ડરો વિરુદ્ધ સમસ્ત ગજાનન પાર્ક સોસાયટીના લોકોના સાથ સહકારથી...

મોરબીના નાની વાવડી ગામે દીપડો જોવા મળ્યો !

મોરબી : હાલ મોરબીના નાની વાવડી ગામે દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા વહેલી તકે દીપડાને પકડી લેવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી...

મોરબી : કારખાનેદારે પરિણીત હોવા છતાં ખોટું બોલી યુવતી સાથે લગ્નનું નાટક કરી વારંવાર...

યુવતીની ફરિયાદના આધારે કારખાનેદારની સાથે તેની પત્ની સામે પણ મદદગારીનો ગુનો નોંધાયો મોરબી : મોરબીમાં યુવતીને પરિણીત કારખાનેદારે પોતાના લગ્ન થયા હોવાની હકીકત છુપાવી પ્રેમજાળમાં ફસાવી તેની સાથે લગ્ન કરવાનું નાટક કરી...

મોરબી મુસ્લિમ સમાજ દ્વારા જાહેર સભામાં ઉશ્કેરણીજનક ભાષણ બદલ પગલાં લેવાની માંગ

સુન્ની મુસ્લિમ સમાજ મોરબી દ્વારા જિલ્લા કલેકટર – પોલીસવડાને આવેદન પત્ર પાઠવ્યું મોરબી : હાલ મોરબી સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા કલેકટરને આવેદન પત્ર પાઠવી જણાવ્યું હતું કે મોરબી ખાતે ગત તા.27ના રોજ...

મોરબી સિવિલના સેવાભાવી મહિલા હસીનાબેનને એમ્બ્યુલન્સની ભેટ આપતા અમદાવાદના દાતા

યુ-ટ્યુબર કમલેશ મોદીએ પરોપકારી હસીનાબેનની અનન્ય સેવા પ્રવૃત્તિનો વિડીયો બનાવતા દાનની સરવાણી વહી મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલમાં રાઉન્ડ ધ ક્લોક નિઃસ્વાર્થભાવે સેવા કરવાની સાથે બિનવારસુ મૃતદેહની નાતજાતના ભેદભાવ વગર અંતિમ વિધિ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદમાં પાલિકાએ કામ શરૂ કરાવતા સરા રોડ ઉપરથી ચક્કાજામ હટ્યો

હળવદ : હળવદમાં ગટર અને પીવાનું પાણી ભળી જતું હોવાની સમસ્યાને લઈને સરા રોડ ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. જો કે એકાદ કલાકમાં પાલિકાએ...

વાંકાનેરમાં પણ મોરબીવાળી : પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ દાણાપીઠમાં ચક્કાજામ

વાંકાનેર : વાંકાનેરમાં પણ પ્રાથમિક પ્રશ્નોને લઈને મોરબીવાળી થઈ છે. આજે શહેરના દાણાપીઠ વિસ્તારમાં કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જો...

ભીમરાવનગરમાં પાણીના પ્રશ્ને મહાપાલિકામાં ઉગ્ર રજુઆત : સ્થાનિકોની આત્મવિલોપનની ચીમકી

મોરબી : મોરબીના ભીમરાવનગરના પાણીના પ્રશ્ને સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી હોય તેઓ દ્વારા આજે મહાપાલિકામાં ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. સાથે આત્મવિલોપનની ચીમકી...

મોરબીમાં કેનાલ રોડ પર રસ્તા સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરતા કમિશનર

મોરબી : સમગ્ર રાજ્યમાં વરસાદને પગલે વિવિધ સ્થળોએ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના માર્ગો નુકસાનગ્રસ્ત થયા છે. આ માર્ગોને પુનઃ વાહન વ્યવહાર યોગ્ય બનાવવા મુખ્યમંત્રી...

વાંકાનેર તાલુકાની સમસ્યા બાબતે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર

વાંકાનેર : વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજે 17 જુલાઈ ને ગુરૂવારના રોજ વાંકાનેર પ્રાંત અધિકારી સમક્ષ શહેર અને તાલુકાની સમસ્યાઓ બાબતે આવેદનપત્ર...