મોરબી: જીલ્લામાં આવતા રવિવારે ૧.૩૨ લાખ બાળકોને પોલીયોના ટીપા પીવડાવવામાં આવશે
મોરબી જીલ્લામાં આગામી તા ૨૭ ફેબ્રુઆરીના રોજ ૦ થી ૫ વર્ષના કુલ ૧,૩૨,૪૧૦ બાળકોને પોલીયોના ટીપા પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે જેના માટે જીલ્લાના કુલ ૬૧૬ પોલીયો બુથની રચના કરવામાં આવી...
તા. 23/2/2022 હાલ કોરોનાના માત્ર 3 જ કેસ : એક્ટિવ કેસ 24 જ રહ્યા
હળવદ તાલુકામાં 2 અને ટંકારા તાલુકામાં 1 કેસ : 6 દર્દીઓ સાજા થયા
મોરબી : હાલ મોરબી જિલ્લામાં કોરોનાના વળતા પાણી શરૂ થઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઈ...
ભડિયાદમાં BPL લાભાર્થીઓને પ્લોટનો કબ્જો ન મળતા આક્રોશ : CMનો કાફલો રોકી વિરોધ કરવાની...
હાલ ભડિયાદ ગામે 100 ચો.વાર પ્લોટો ન મળવા બાબતે જાગૃત નાગરિકની પ્રાંત અધિકારીને રજૂઆત
મોરબી : ભડીયાદ ગામે 12 વર્ષથી રહેતા બી.પી.એલ.લાભાર્થીઓ 100 ચો.વારના પ્લોટોનાં હુકમો આપી દીધા હોવા છતાં તેના કબજા...
હળવદના નિર્દોષ યુવાનને બેભાન બની જાય ત્યાં સુધી માર મારનાર ચંડાળ ચોકડીની ધરપકડ
હાલ પોલીસે રેતમાફિયાઓના ડમ્પર પકડી ભીંસ વધારતા આરોપીઓ પોલીસ મથકે હાજર
હળવદ : હાલ હળવદ શહેરમાં ફોનમાં જવાબ આપવા જેવી નજીવી બાબતે યુવાનને બેભાન બની જાય ત્યાં સુધી માર મારી છરી તલવારથી...
હરીપરમાં અગરિયાઓ માટે વિનામૂલ્યે સર્વે રોગ નિદાન કેમ્પ યોજાઈ ગયો
માળિયા (મી.) : હાલ અગર વિસ્તારના પ્રજાજનો માટે અને તેમના સ્વાસ્થ્ય સુખાકારી માટે હરીપરમાં વિનામૂલ્યે સર્વે રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.અનુભવી ડૉક્ટરની ટિમ દ્વારા અગરીયાઓની યોગ્ય તપાસ કરી સંપૂર્ણ...












