મોરબીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિવિધ યોજના હેઠળ સહાય અર્પણ કરાશે
મોરબી: હાલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ગરીમામય ઉપસ્થિતિમાં મોરબી ખાતે યોજાનાર ગરીબ કલ્યાણ મેળામાં જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતીની કચેરી દ્વારા સરસ્વતી સાધના યોજના, કુંવરબાઇનું મામેરુ તેમજ માનવ ગરીમા યોજના...
મોરબીમાં હેન્ડીક્રાફ્ટ મેળામાં ખરીદદારો આવતા કલાકારોમાં અનોખો ઉત્સાહ
હાલ સતત બે વર્ષથી રોજગારી છીનવાયા બાદ હવે મેળા,ઉત્સવોમાં કમાણીની તક મળી
મોરબી : મોરબીના એલઇ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે તાજેતરમાં જ દસ દિવસ માટે રાજ્ય સરકાર દ્વારા હસ્તકલા મેળાનો પ્રારંભ થયો છે....
મોરબીની પોસ્ટ ઓફિસમાં 31 માર્ચ સુધી આધાર કાર્ડ અપડેટ કેમ્પ નું આયોજન
આધાર કાર્ડમાં સુધારા પણ કરી આપવામાં આવશે
મોરબી : હાલ મોરબીની પોસ્ટ ઓફિસમાં આગામી તા.31મી માર્ચ સુધી દરરોજ આધારકાર્ડમાં સુધારા વધારા, મોબાઈલ અપડેટ પણ કરી આપવામાં આવશે.
આવતીકાલથી તા.23થી દરરોજ મોરબી મેઈન પોસ્ટ...
માળિયા તાલુકાને સિંચાઈની સુવિધા આપવા માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવશે
હાલ મંત્રી બ્રિજેશ મેરજા, સાંસદ મોહનભાઇ કુંડારિયા, કૃભકોના ડિરેકટર મગનભાઈ વડાવીયા સહિતના આગેવાનોની ગાંધીનગરમાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી ઋષિકેશ પટેલ સાથે બેઠક
12થી 13 ગામોને મચ્છુ-3માંથી તથા...
રવાપરાના નવનિયુક્ત સરપંચ દ્વારા વિદ્યુત પાર્કમાં પાણીનો પ્રશ્ન ઉકેલાયો
નીતિનભાઈની અટક ભટાસણાને બદલે પાણીદાર હોવી જોઈએ, તેમ કહી સરપંચની કામગીરીને બિરદાવતા ગામલોકો
મોરબી : હાલ મોરબી તાલુકાના રવાપરા ગામમાં સોસાયટી વિસ્તારમાં આવેલા વિદ્યુત પાર્કમાં પાણીનો પ્રશ્ન વહેલી તકે ઉકેલવાનું વચન નવા...












