મોરબીના મહેન્દ્રનગર ગામે હડકાયા કૂતરાનો ત્રાસ, 10થી 15ને કરડયું
હડકાયા કૂતરાએ એક પછી એક એમ ડઝન જેટલા લોકોને બાચકા ભરતા ફફડાટ
મોરબી : હાલ મોરબીના સામાંકાંઠે મહેન્દ્રનગર ગામે હડકાયા કૂતરાએ ભારે આંતક મચાવીને 10 થી 15 લોકોને બાચકા ભર્યા હોવાની સિવિલ...
મોરબીના રવાપરમાં બંધ મકામાં તસ્કરો ત્રાટાક્યા : એક લાખની ચોરી
આ બનાવમાં ઘરધણી બહાર ગામ ગયાને તસ્કરો કળા કરી ગયા
મોરબી : હાલ મોરબીના રવાપર ગામમાં આવેલ સરદારનગરમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી કેમેરા, સોના ચાંદીના દાગીના સહિત એક લાખની ચોરી કરી...
વાંકાનેરના કોઠારીયામાં ઝેરી દવા પી લેતા યુવતીનું મોત
વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામમાં રહેતી એક યુવતીએ ઝેરી દવા પી લીધી હતી. જેના કારણે તેનું મોત થયું હતું.
વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામમાં રહેતા અશોકભાઇ કોબીયાની 20 વર્ષીય પુત્રી સોનલબેને ગઈકાલે...
મોરબીમાં પીપળી રોડ અને ખોખરા રોડની મુલાકાત લેતા ધારાસભ્ય બ્રિજેશ મેરજા
મોરબી : તાજેતરમા મોરબીમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પીપળી રોડ અને ખોખરા રોડની મુલાકાત લઈ રોડના કામો અંગે ચર્ચા કરી હતી. તેમજ જે-તે જવાબદાર અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
ગઈકાલે મોરબી-માળીયા (મી.)ના ધારાસભ્ય...
હળવદ પાલિકાના સફાઈ કર્મીઓએ હડતાળ પર ઉતરી ઉપવાસ આંદોલન પર
છુટ્ટા કરાયેલા રોજમદાર કર્મીઓને પરત લેવાની માંગ
હળવદ : હાલ હળવદ નગરપાલિકા દ્વારા સફાઈના વાહનના બે ડ્રાઇવર તેમજ હંગામી કર્મચારીને ફરજમાંથી છુટ્ટા કરી દેવાતા રોજમદાર સફાઈ કર્મીઓ અચોક્કસ મુદતની હડતાલ પર...