મોરબીની બે સોસાયટીના લોકોનો પાલિકા કચેરીમાં હંગામો
શ્રીજી પાર્ક સોસાયટીના પાણી પ્રશ્ને ત્રીજી વખત મહિલાઓએ પાલિકામાં મોરચો માંડ્યો : પાલિકામાં કોઈ હાજર ન હોવાથી વિફરેલા લોકોએ પાલિકાનો ગેટ બંધ કરીને રોષ ઠાલવ્યો : સત્યમ સોસાયટીના લોકોએ ગારા કીચડ...
વાંકાનેર : સુપરવાઈઝરે મિત્ર સાથે મળીને પત્નીની સતામણી કરતા યુવાનને પતાવી દીધાનો ઘટસ્ફોટ
નવા ઢુંવા નજીક ખરાબામાં યુવાનની હત્યા કરીને લાશ ધૂળના ઢગલામા દાટી દીધાના બનાવનો ભેદ ખુલ્યો : એલસીબીએ સીરામીક કંપનીના સુપરવાઈઝર અને તેના મિત્રની ધરપકડ કરી
વાંકાનેર : વાંકાનેરના નવા ઢુંવા નજીક સરકારી...
માળીયાના રોહિશાળા ગામે ખેડુતની હત્યા, પોલીસની તપાસ શરૂ
મોરબી : હાલ માળીયાના રોહિશાળા ગામે ખડૂતની હત્યા થયાનો મામલો સામે આવ્યો છે. ખેડૂતની ખિસ્સામાંથી રોકડ, દાગીના અને બાઇક ગાયબ હોવાથી લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાની શંકા ઉપજી છે. હાલ...
મોરબીના યુવાન દ્વારા પુત્રીના જન્મદિનની અનોખી ઉજવણી
મોરબી: મોરબીના યુવા ઉદ્યોગપતિ અને ભાજપ ના સક્રિય કાર્યકર્તા પિયુષ સાંજા દ્વારા તેમની પુત્રીના જન્મદિને ઝૂંપડટ્ટીઓમાં જઈ બાળકોને ભોજન કરાવી પ્રેરક ઉજવણી કરેલ હતી
મોરબી: બેલા નજીક કારમાં રૂ.૯૫ હજારનો દારૂ-બિયર લઈ જતા બે શખ્સો ઝડપાયા
મોરબી : હાલ મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં ખોખરા હનુમાન જવાના કાચા રસ્તેથી તાલુકા પોલીસે કારમા રૂ.૯૫ હજારનો દારૂ અને બિયરનો જથ્થો લઈ જતા બે શખ્સોને પકડી પાડી આગળની ધોરણસરની...