Monday, May 4, 2026
Uam No. GJ32E0006963

હળવદના સરા રોડ ઉપર તસ્કરોનો તરખાટ !! સેલ્સ એજન્સીમાં ખાતર પાડ્યું !!

તસ્કરો ટેબલના ખાનામાંથી 30 હજાર રોકડા ચોરી ગયા હળવદ : હાલ શિયાળાના પગરવ શરૂ થવાની સાથે જ હળવદમાં તસ્કરોએ દસ્તક દીધા છે જેમાં સરા રોડ ઉપર આવેલ એક એજન્સીમાં ખાતર પાડી તસ્કરો...

મોરબીમાં આજે સોમવારે 196 સ્થળે કોરોના વેક્સિન વિતરણ કરાશે

મોરબી: મોરબી જિલ્લામાં આજે સોમવારે મેગા કોરોના વેક્સિનેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જે અંતર્ગત જિલ્લામાં કુલ 196 સ્થળે કોરોનાની વેક્સિન આપવામાં આવશે. મોરબી જિલ્લામાં આજે સોમવારે અલગ-અલગ 196 સ્થળે કોરોનાની વેક્સિન આપવામાં...

મોરબીની બંધુનગર ગ્રામ પંચાયત સમરસ જાહેર, સરપંચ-ઉપસરપંચ બિનહરીફ જાહેર

મોરબીની તમામ ગ્રામ પંચાયતમાં ચુંટણી યોજાનાર છે ત્યારે ચુંટણી પૂર્વે જ વિવિધ ગામો સમરસ જાહેર કરવામાં આવી રહ્યા હોય જેમાં બંધુનગર ગ્રામ પંચાયત સમરસ જાહેર થતા સરપંચ અને ઉપસરપંચની સર્વાનુમતે વરણી...

મોરબીના માળિયામાં અમેરિકન ડોલર સસ્તાની લાલચે ચીટીંગ કરનાર ઇસમોના રિમાન્ડ પૂર્ણ થતા જેલહવાલે

મોરબીના માળિયા પંથકમાં અમેરિકન ડોલર અડધી કીમતે આપવાની લાલચ આપી સોનાના બિસ્કીટ બતાવી ટોળકી છેતરપીંડી આચરતી હોય જે ગેંગના ત્રણ ઇસમોને પોલીસે ૨૦ લાખથી વધુના મુદામાલ સાથે દબોચી લઈને પોલીસે રિમાન્ડ...

મોરબીના લક્ષ્મીનગરમાં યુવાનો દ્વારા કોરોના મૃત્યુ સહાયના ફોર્મ વિનામૂલ્યે ભરી અપાશે

મોરબી : મોરબી જિલ્લાના લક્ષ્મીનગર ગામમાં એક દુકાનદાર યુવાનો કોરોનામાં મૃત્યુ પામેલા દિવંગતોના સ્વજનોને સહાયના ફોર્મ વિનામૂલ્યે ભરી આપવાની સેવા આપવામાં આવે છે. લક્ષ્મીનગર ગામમાં બાલવી મોબાઈલ શોપમાં કોરોનાથી મૃત્યુ પામનાર વ્યક્તિના...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબીમા ચકચારી સાઈબર કેશના આરોપીઓનો જામીન પર છુટકારો.

મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપીઓએ તથા તેના લાગતા વળગતા ઈસમોએ એકબીજા સાથે મેળાપીપણું કરી પુર્વ...