મોરબીની તમામ ગ્રામ પંચાયતમાં ચુંટણી યોજાનાર છે ત્યારે ચુંટણી પૂર્વે જ વિવિધ ગામો સમરસ જાહેર કરવામાં આવી રહ્યા હોય જેમાં બંધુનગર ગ્રામ પંચાયત સમરસ જાહેર થતા સરપંચ અને ઉપસરપંચની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે મોરબી તાલુકાની બંધુનગર ગ્રામ પંચાયત સમરસ જાહેર કરાઈ છે અને ચુંટણી પૂર્વે જ સરપંચ તરીકે શૈલેશ પટેલ અને ઉપસરપંચ તરીકે રમેશભાઈ ભાડજા તેમજ ૮ સભ્યોની સર્વાનુમતે વરણી કરાઈ છે ત્યારે ગામના આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA
મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
