મોરબી: સિરામીક ફેકટરીના લેબર ક્વાર્ટરમાં ત્રીજા માળેથી પટકાતા શ્રમિકનું મૃત્યુ
મોરબી : હાલ મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાં આવેલ સોલોગ્રેસ સીરામીક ફેકટરીના લેબર ક્વાટરના ત્રીજા માળેથી પડી જતા મૂળ ઓરિસ્સાના કુંદરબીસડા ગામના વતની અને હાલ ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા મંગુલતાભાઇ ત્રીનાથભાઇ...
મોટર સાયકલ ઉપરથી પડી જતા યુવાનનું કરુણ મૃત્યુ
તાજેતરમા વાંકાનેર બાઉન્ડ્રી નજીક બનેલ ઘટનામાં મોટર સાયકલ ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાયો
વાંકાનેર : હાલ વાંકાનેર બાઉન્ડ્રી નજીક મોટર સાયકલ પાછળ બેસીને જઈ રહેલા પરપ્રાંતીયનું પડી જવાથી માથામાં એન્ગલ લાગતા મૃત્યુ નીપજ્યું...
મોરબીમાં દિવાળીની રાત્રીના ફટાકડાના કારણે એક દુકાન સહીત ચાર જગ્યાએ આગની ઘટના
મોરબીની ફાયર બ્રિગેડની ટિમ આખી રાત ખડેપગે રહી તમામ આગને સમયસર કાબુમાં લઈ મોટી દુર્ઘટના ટાળી
મોરબી : તાજેતરમા મોરબીમાં દિવાળીની રાત્રીના ફટાકડાના કારણે એક દુકાન સહીત ચાર જગ્યા આગ લાગવાના બનાવ...
‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ પરિવારના માતા-પિતા તરફથી નુતન વર્ષાઅભિનંદન
મોરબી: 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' પરિવારના માતૃશ્રી જયશ્રીબેન કિશનભાઈ બુધ્ધભટ્ટી તેમજ પિતાશ્રી કિશનભાઈ બુધ્ધભટ્ટી તરફથી 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ન્યૂઝ ના વિશાળ વાચકવર્ગ પરિવારો ને નૂતન વર્ષાભિનંદન પાઠવવવામાં આવે છે
'ધ પ્રેસ...
મોરબીમાં દારૂ – જુગાર અને શરીર સંબંધી ગુન્હા વધતા હોવાની માહિતી
રેન્જ આઈજી દ્વારા મોરબી જિલ્લામાં વાર્ષિક ઇન્સ્પેકશન કરાયું : પોલીસતંત્રને મહત્વપૂર્ણ સૂચના અપાઈ
મોરબી : તાજેતરમા રેન્જ આઈજી દ્વારા મોરબી જિલ્લામાં વાર્ષિક ઇન્સ્પેકશન દરમિયાન ધાડ સહિતના ગુન્હા ઘટ્યા હોવા અંગે સંતોષ વ્યક્ત...


















