મોરબી: સિરામીક ફેકટરીના લેબર ક્વાર્ટરમાં ત્રીજા માળેથી પટકાતા શ્રમિકનું મૃત્યુ

0
85
/
/
/

મોરબી : હાલ મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાં આવેલ સોલોગ્રેસ સીરામીક ફેકટરીના લેબર ક્વાટરના ત્રીજા માળેથી પડી જતા મૂળ ઓરિસ્સાના કુંદરબીસડા ગામના વતની અને હાલ ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા મંગુલતાભાઇ ત્રીનાથભાઇ નાયક નામમાં યુવાનનું માથામાં ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે એકસ્માતે મૃત્યુ નિપજવા અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner