મોરબીમાં નવલખી રોડની સોસાયટીમાં ત્રણ મહિનાથી પાણી નથી મળતું
મોરબી: જળભંડાર અખૂટ હોવા છતાં તંત્રની અણઆવડતને કારણે ભરશિયાળે પાણીના સાંસા, પાલિકામાં ચીફ ઓફિસર કે પ્રમુખ હાજર ન હોવાથી સ્થાનિકોમાં રોષ
મોરબી : મોરબીમાં જળભંડાર છલોછલ ભરેલા હોવા છતાં શહેરની નવલખી રોડની...
મોરબીના લાયન્સનગર વિસ્તારમાં કચરાના ઢગલા
મોરબી : મોરબીના છેવાડાના વિસ્તાર ગણાતા શનાળા બાયપાસ પાસે આવેલા લાયન્સનગરમાં ઘણા સમયથી ગંદકીનો સળગતો પ્રશ્ન છે. જેમાં સફાઈના અભાવે આ વિસ્તારમાં કચરાના ગંજ ખડકાયા છે. પાલિકાની કચરા ગાડી જ કચરો...
ટંકારામાં ફાયર સ્ટેશન બનાવવા તથા M.D. ડોક્ટરની કાયમી નિમણુંક કરવા માંગણી
બંને વર્ષો જૂની લોકમાંગને તાકીદે પૂર્ણ કરવા રજુઆતમાં મુખ્યમંત્રીને અપીલ
ટંકારા : હાલ ટંકારા તાલુકા મથકે આવેલ સિવિલ હોસ્પિટલમાં M.D. ડોકટરની કાયમી નિમણુંક કરવા તેમજ ફાયર સ્ટેશન બનાવા બાબતે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ...
વાંકાનેરની સિવિલ હોસ્પિટલના ત્રણ ડોક્ટર કોરોના સંક્રમિત થયા
વાંકાનેરમાં શહેરની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો કોરોનાની ઝપટે ચડી ગયાના સમાચાર પ્રાપ્ત થયા છે મોરબી આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ હોસ્પિટલના ત્રણ ડોક્ટરના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે
મોરબી જીલ્લામાં...
પ્રમાણિક : મોરબીમાં બે ભાઈઓએ રસ્તે મળેલો મોબાઈલ મૂળ માલિકને પરત કર્યો
મોરબી : હાલ મોરબીમાં રસ્તેથી એક કમતી મોબાઈલ મળ્યા બાદ બે ભાઈઓએ એ મોબાઈલના મૂળ માલિકને પરત સોંપીને પોતાની પ્રમાણિકતાનું ઉમદા ઉદાહરણ આપ્યું હતું.
મોરબીના સોઓરડી વિસ્તારમાં રહેતા અને સીરામીક ટાઇલ્સના વેપારી...












