મોરબી: મચ્છુ-2 ડેમના દરવાજા ખોલતા મોરબીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસ્યા
રવાપર, વજેપર, કુબેરનગર, પંચાસર રોડ, માધાપર, સહિતના વિસ્તારોમાં ગોઠણ સમાં પાણી
મોરબી : સવારથી સતત વરસતા વરસાદ અને મચ્છુ 2 ડેમના દરવાજા ખોલાતા મોરબી શહેરમાં જળ પ્રલય જેવી સ્થિતિ સર્જાઈ છે.
મોરબી જિલ્લા-શહેરમાં...
મોરબીથી ભુજ જવા એસટી બસનો નવો રૂટ આજે ગુરૂવારથી પ્રારંભ
મોરબી : અનલોક 01 બાદ એસટી તંત્રએ મુસાફરોની સંખ્યાનું આકલન કરી ધીમે ધીમે બસોની સંખ્યા વધારતા જઈ નવા નવા રૂટો શરૂ કરવાની શરૂઆત પણ કરી દીધી છે. ત્યારે મોરબીથી ભુજ જવા...
વાંકાનેરના સરતાનપર રોડ પરની ફેકટરીમાં યુવાનનો આપઘાત
મૂળ દાહોદના વતની અને હાલ વાંકાનેરના સરતાનપર રોડ પરની રેનીસ ફેક્ટરીમાં કામ કરતા રાજુ રમેશ માવી (ઉ..૨૨) નામના યુવાને ચુંદડીથી ગળેફાંસો ખાઈ આયખું ટુંકાવ્યું છે વાંકાનેર તાલુકા પોલીસે યુવાન આપઘાતના બનાવની...
મોરબી જિલ્લા પંચાયતની કાલે ગુરુવારે સામાન્ય સભા યોજાશે
મોરબી : હાલ મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા આવતીકાલે ગુરુવારે યોજાવાની છે. જેમાં અધ્યક્ષ સ્થાને પ્રમુખ ચંદુલાલ શીહોરા તેમજ સચિવ સ્થાને ડીડીઓ પી.જે.ભગદેવ ઉપસ્થિત રહેશે.
આ સામાન્ય સભામાં એક કલાકની સમય મર્યાદામાં...
વાંકાનેર: કુંભારપરામાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્શો ઝડપાયા
વાંકાનેરના કુંભારપરા શેરી નં ૦૬ માં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસ ટીમે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા અજય ઉર્ફે સાગર છનાભાઇ પલાણી, અશોક છગનભાઈ માણસૂરીયા રહે...



















