મોરબીના મારૂતિ પ્લોટમાં સાર્વજનીક જમીન ઉપરથી દબાણ હટાવવાની માંગ

0
67
/
/
/

મોરબીના સામાકાંઠે સો ઓરડી વિસ્તારમાં આવેલ મારુતિ પ્લોટના રહીશો એ આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સાર્વજનિક પ્લોટ ને ખુલ્લો કરી આપવાની માંગ કરી છે

મોરબીના મારુતિ પ્લોટમાં 32 જેટલા પ્લોટ આવેલ છે જેમાં અનેક પરિવારો પોતાના મકાન બનાવીને રહે છે. અને મારુતિ પ્લોટમાં બે સાર્વજનિક પ્લોટ આવેલ છે જેના પર ગેરકાયદે દબાણ કરવામાં આવેલ છે. માટે મારુતિ પ્લોટના રહીશોને પોતાના પ્રસંગો માટે આ પ્લોટની ખાસ જરૂર છે પરંતુ પ્લોટ પર ગેરકાયદે દબાણ હોવાથી તેનો ઉપયોગ કરી શકતા નથી. જેથી મારુતિ પ્લોટના રહીશોએ કલેક્ટર કચેરી ખાતે જઈ કલેક્ટર આર.જે.માકડીયાને આવેદનપત્ર આપી સાર્વજનિક પ્લોટ પર થયેલ ગેરકાયદે દબાણ દૂર કરી આપવા માંગ કરી છે. અને જીલ્લા કલેક્ટરે રહીશોને તાત્કાલિક સાર્વજનિક પ્લોટ પર થયેલ દબાણ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની ખાત્રી આપી છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner