માળીયામાં પડતર પ્રશ્ને આજે શિક્ષકોના પ્રતીક ધરણા પ્રદર્શન
હાલ જૂની પેન્શન પ્રથા લાગુ કરવા, સાતમા પગાર પંચના લાભો આપવાની માંગ સાથે ઘરણા પ્રદર્શન
માળીયા : હાલ માળીયા (મી) તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘએ શિક્ષકોના પડતર પ્રશ્ને સરકાર સામે લડતના મંડાણ કર્યા...
વાંકાનેરથી સજ્જનપરની એસટી રૂટ બંધ કરાતા વિદ્યાર્થીઓને સમસ્યા
એસટી બસને પુનઃ શરૂ કરવા ડેપો મેનેજરને રજુઆત
ટંકારા : હાલ વાંકાનેરથી વાયા ટંકારાના સજ્જનપર ગામે આવતી એસટી બસ અચાનક જ બંધ કરી દેવાતા આ રૂટ પરના વિદ્યાર્થીઓ રઝળી પડ્યા છે અને...
મોરબીના પરશુરામ ધામને આંગણે આજે રાત્રે ભજન સંતવાણીનો કાર્યક્રમ યોજાશે
મોરબી: પરશુરામ ધામ ખાતે ત્રીદિવસય પરશુરામ દાદાની ભવ્ય કથા ચાલી રહી છે ત્યારે આ કાર્યક્રમમાં આજે ભજન સંતવાણીનો કાર્યક્રમ યોજાશે.
મોરબી શહેરના નવલખી રોડ પર આવેલ પરશુરામ ધામના આંગણે ત્રિદિવસીય પરશુરામ દાદાની...
વાંકાનેર શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખની વરણી કરાઈ
વાંકાનેર : હાલ વાંકાનેર શહેર આમ આદમી પાર્ટીનાં પ્રમુખ તરીકે શૈલેષભાઇ મોહનભાઇ મઢવીએ પદભાર સંભાળ્યો છે.
વાંકાનેર શહેર આમ આદમી પાર્ટીનાં પ્રમુખ તરીકે શૈલેષભાઇ મોહનભાઇ મઢવીની વરણી કરવામાં આવી હતી. મોરબી જિલ્લા...
આવતીકાલે રવિવારે મોરબી તાલુકાના ક્યા-ક્યા ગામોમાં જામશે ચૂંટણીનો જંગ?
મોરબી તાલુકાના હાલ 81 ગામો પૈકી 22 ગામોમાં સમરસ ગ્રામ પંચાયત
મોરબી : હાલ સમગ્ર રાજ્યમાં આવતીકાલ તા. 19ના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે. મોરબી જિલ્લામાં ચૂંટણીની તૈયારીઓ પૂર્ણતાના આરે છે....















