Sunday, August 9, 2026
Uam No. GJ32E0006963

મોરબી: ખાખરેચીમાં સાંસદ, ધારાસભ્યોની ઉપસ્થિતિમાં ભાજપનું કાર્યાલય ખુલ્લું મુકાયું

મોરબી : હાલ ભાજપનો ચૂંટણી પ્રચારનો રથ અવિરત આગળ ધપી રહ્યો છે ત્યારે વિવિધ મત વિસ્તારમાં સ્થાનીય કાર્યાલયો ધમધમતા થયા છે. આજે શુક્રવારે ખાખરેચી ખાતે ચૂંટણી પ્રચાર અર્થે કાર્યાલય ખુલ્લું મુકાયું...

મોરબીમાં પ્રૌઢનો ગળેફાંસો ખાઈને આપઘાત

મોરબી : મોરબીમાં પ્રોઢે ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણી લીધો હતો.આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલ ચામુંડાનગરમાં રહેતા ભાણજીભાઈ શામજીભાઈ...

મોરબી : અપહરણ તથા દુષ્કર્મનો ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી પકડાયો

મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અપહરણ તથા બળાત્કારના ગુનામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો. પેરોલ ફર્લો સ્કવોડ ટીમને મળેલ હકિકત આધારે ત્રણ...

વાંકાનેરમાં મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો

વાંકાનેર તથા મોરબીની ઔદ્યોગિક તાલીમ સંસ્થા અને રોજગાર કચેરી દ્વારા આજે એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન ગાયત્રી મંદિર વાંકાનેર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લાના કુલ ૩૫ ઉદ્યોગિક એકમમાં 250 જગ્યાઓ...

મોરબી જિલ્લાના સિંચાઈ કૌભાંડમાં આખરે જિલ્લા ભાજપ મહામંત્રીની ધરપકડ

ઘણા સમયથી ફરાર જિલ્લા ભાજપ મહામંત્રીને હળવદ પોલીસે ઉઠાવી લઈને મોરબી પોલીસને હવાલે કર્યા : મોરબી પોલીસ એ સઘન પૂછપરછ શરૂ કરી હળવદ : મોરબી જિલ્લાના સિંચાઈ કૌભાંડમાં ઘણા સમયથી નાસતા ફરતા...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી જિલ્લામાં થયેલ ખુની હુમલો કરવાના ગુન્હાના આરોપીના શરતી જામીન મંજુર

મોરબી સીટી બી ડીવી. પોલીસમાં ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદીને આરોપી નીરંજનભાઈ બીંદ અને મીનાબેન ઉર્ફે મંજુબેન નીરંજનભાઈ બીંદની દીકરી...

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...