મોરબીમાં આગામી તા.28મીએ નિઃશુલ્ક આયુર્વેદ – હોમિયોપથી નિદાન સારવાર કેમ્પ યોજાશે
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોગ શિબિરનું પણ આયોજન
મોરબી : હાલ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ રોગોની સારવાર માટે આગામી તા. તા.28ને મંગળવારના રોજ સવારે 9 થી બપોરે 12:30 વાગ્યા...
માળીયા (મી.) હાઇવે પર એક સાથે પાંચ વાહનો વચ્ચે અકસ્માત, એકને ઇજા
મોરબી : તાજેતરમા મોરબી જિલ્લામાં માળીયા (મી.) હાઇવે પર નાગડાવાસ ગામ નજીક બે ટ્રક, બે કાર અને એક અજાણ્યા વાહન સહિત એક સાથે પાંચ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં...
મોરબીમાં કોરોના ટેસ્ટ માટેની કિટો ની અછત સર્જાતા અથડામણ : પોલીસ બંદોબસ્ત મુકાયો
સોઓરડીમાં 110 ટેસ્ટ કીટ સામે 250 થી વધુ લોકો ઉમટી પડયા અર્બન સેન્ટરોમાં ટેસ્ટ કીટ ઓછી હોવા સામે લોકોમાં ભારે રોષ
મોરબી : હાલ મોરબીમાં કોરોના મહામારીની પરિસ્થિતિ દિવસને દિવસે ગંભીર સ્વરૂપ ધારણ...
થાનગઢ તાલુકાના વિજળીયા ગામે ઘુસાભાઇ ઝાલા દ્વારા દશેરાના શુભ દિવસે અનોખી સેવા
વિજળીયા ગામે તા.15.10.2021 ને શુક્રવાર દશેરાના શુભ દિવસે વિધવા બહેનો માતાઓ અને વૃદ્ધોને સરકાર શ્રી દ્વારા અપાતા પેન્શન અત્યારે દર મહિને વિધવા બહેનોને 1250.વૃદ્ધોને 750 રૂપિયા આપવામાં આવે છે જેમાં કાયદેસરની...
મોટર સાયકલ ઉપરથી પડી જતા યુવાનનું કરુણ મૃત્યુ
તાજેતરમા વાંકાનેર બાઉન્ડ્રી નજીક બનેલ ઘટનામાં મોટર સાયકલ ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાયો
વાંકાનેર : હાલ વાંકાનેર બાઉન્ડ્રી નજીક મોટર સાયકલ પાછળ બેસીને જઈ રહેલા પરપ્રાંતીયનું પડી જવાથી માથામાં એન્ગલ લાગતા મૃત્યુ નીપજ્યું...