મોરબીના જુના નાગડાવાસ ગામે આઇસર હડફેટે રાજસ્થાનના ક્લિનર મોત
મોરબી : મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામે રોંગ સાઈડમાં ઘસી આવેલ આઇસર ટ્રકની હડફેટે રાજસ્થાનના ક્લીનરનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ...
મોરબીમાં ટેન્કર નીચે ઘુસી ડાઇરેક્ટ સેલ્ફ મારવા જતા ટાયરમા આવી જવાથી ચાલકનું મૃત્યુ
ટેન્કર બંધ પડયા બાદ ગફલતથી ચાલકે જિંદગી ગુમાવી પડી
મોરબી : હાલ મોરબીના ઘુંટું ગામની સીમમા આવેલ લેન્ઝ સિરામિક કારખાના પાસે ટેન્કર બંધ પડ્યા બાદ નીચે જઈને ડાઇરેક્ટ ચાલુ કરતા ટેન્કર ચાલુ...
રાફળેશ્વરના મેળામાં ઘૂઘરા વેંચતા રાજકોટના યુવકનું હાર્ટએટેક આવી જવાથી મોત
શ્રાવણ માસના અંતિમ દિવસોમાં રાફળેશ્વર ખાતે ચાલી રહેલા અમાસના મેળામાં ઘૂઘરા-સમોસા વેંચતા રાજકોટના યુવકનું ગભરામણ થઈ શ્વાસ રૂંધાઇ જવાથી મોત નીપજ્યું છે. ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય સરકારી...
મોરબીમાં જલારામ મંદિરે શ્રીમદ્ ભાગવત સપ્તાહનો આજથી શુભારંભ
રત્નેશ્વરીબેનના વ્યાસપીઠસ્થાને આયોજિત કથામાં વિશાળ પોથીયાત્રા યોજાઈ
મોરબી : હાલ મોરબીમાં વિશાળ પોથીયાત્રા સાથે જલારામ મંદિર મહિલા મંડળ-મોરબી દ્વારા સર્વ પિતૃ મોક્ષાર્થે રત્નેશ્વરીબેનના વ્યાસપીઠસ્થાને શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો શુભારંભ કરવામાં આવ્યો છે.
વિવિધ...
મોરબીમાં જુગાર રમતા ૧૧ ની ૯૪ હજારની રોકડ સાથે અટકાયત
મોરબી બી ડિવિઝન પોલીસે શહેરના સામાકાંઠે આવેલ વિસ્તારમાં સોઓરડી તેમજ ત્રાજપર ખારીમાં અને નવલખી રોડ ઉપર રણછોડનગરમાં એમ જુદીજુદી ત્રણ જગ્યાઓએ જુગાર અંગે રેડ કરી હતી જે દરમિયાન જુગાર રમી રહેલા...


















