News@8:00pm ગુરુવાર : મોરબી જિલ્લામાં રેકર્ડ બ્રેક 43 કેસ નોંધાયા, 1નું મૃત્યુ
આજે 43 નવા કેસની સામે 11 લોકો સ્વસ્થ થતા રજા આપવામાં આવી : જિલ્લાના કુલ કોરોના કેસ થયા 337
મોરબી : તાજેતરમાં આજે ફરી મોરબી જિલ્લામાં કોરોના બૉમ્બ વિસ્ફોટ થયો હોય તેમ...
ટંકારા તાલુકાના લજાઈ મુકામે જોગઆશ્રમે વરુણદેવને રીઝવવા ૭૨ કલાકના અખંડ ઉપવાસ
(રાધેશ બુદ્ધભટ્ટી) ટંકારા: ટંકારમાં જોગઆશ્રમે આજથી વરુણદેવને રીઝવવા ૭૨ કલાના અખંડ ઉપવાસ નું આયોજન કરાયેલ છે
પ્રાપ્ત વિગતો અનુસાર આજથી ટંકારા મુકામે આવેલ જોગઆશ્રમે પૂજ્ય ૧૦૦૮ શ્રી ધ્યાનશંકર મુક્તિનારાયણ બાપુના સાન્નિધ્યમાં તા.18|7...
મોરબી જિલ્લામાં 15 દિવસ માટે ફરી લોકડાઉન લાગુ કરવા ધારાસભ્યની માંગ
હળવદના ધારાસભ્ય સાબરીયાએ કલેક્ટરને લેખિત રજૂઆત કરી
મોરબી : હળવદના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયાએ હળવદ સહીત સમગ્ર મોરબી જિલ્લામાં 15 દિવસ માટે લોકડાઉન કરવાની માંગ કરી છે. આ માટે તેઓએ જિલ્લા કલેક્ટર જે....
મોરબીના મહેન્દ્રનગરમાં માતા-પુત્રીએ અગ્નિસ્નાન કરી લેતા અરેરાટી
મોરબી : આજે મોરબીના મહેન્દ્રનગર ગામે માતા અને તેમની યુવાન વયની પુત્રીએ કોઈ કારણોસર અગ્નિસ્નાન કર્યું હોવાની ઘટના સામે આવી છે. જેમાં બન્ને માતા-પુત્રી ગંભીર રીતે દાઝી જતા વધુ સારવાર અર્થે...
રવાપરમાં અજાણી મહિલા ત્રણ ‘દિ માં ચૂંટણી પ્રચારના 50 જેટલા બેનરો ફાડીને લઈ ગઈ
અહીં બેનરો એકાએક ગાયબ થવા લાગતા સર્જાયા અનેક તર્ક-વિતર્ક, બાદમાં સીસીટીવી ફૂટેજ પરથી સામે આવી હકીકત
મોરબી : હાલ મોરબીના રવાપરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. એક અજાણી...