હવે ગુજરાતમાં પ્રવેશવા માટે RTPCR ટેસ્ટ ફરજિયાત કરવો પડશે
તમામ નાગરિકોનું સ્ક્રીનીંગ કરાશે, આગામી તા.૧લી એપ્રિલથી અમલ : ગુજરાતમાં આજે સાંજે ૪ વાગ્યા સુધી કુલ ૫૦,૫૮,૬૨૬ લાભાર્થીઓનુ પણ રસીકરણ કરાયું
મોરબી : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ જણાવ્યું છે કે રાજ્યમાં કોરોનાનું...
બગથળા પાસે નિરણના જથ્થામાં આગ : બે ગાય અને બે ભેંસ દાઝી !!
મોરબી : મોરબીના બગથળા ગામ પાસે એક વાળામાં નિરણના જથ્થામાં આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે.જેમાં બે ગાય અને બે ભેંસ દાઝી ગઇ હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવ અંદાજે રાત્રે...
મિતાણામાં ધમધમતી જુગાર કલબ ઉપર ટંકારા પોલીસની રેડ
60 હજારથી વધુની રોકડ સાથે છ શખ્શો ઝડપાયા
ટંકારા : ટંકારા પોલીસે બાતમીને આધારે મિતાણા ગામે ધમધમતી જુગાર કલબ ઉપર દરોડો પાડી છ ઇસમોને 60 હજારથી વધુની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા...
મોરબીમાં ભળીયાદ નજીક માટીના ઢગલામાં સંતાડેલી 121 દારૂની બોટલ જપ્ત
મોરબી : મોરબીના ભળીયાદ નજીક આવેલ સરકારી ખરાબામાં રોયલ ચેલેન્જ વ્હિસ્કીનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડી 121 બોટલ દારૂ પણ કબજે કર્યો છે.
મોરબી એલસીબી ટીમના ચંદુભાઈ...
હળવદ : શક્તિનગર પાસે બાઇક ડિવાઇડર સાથે અથડાતા યુવાન ઈજાગ્રસ્ત થયો
હળવદ: હળવદ તાલુકાના શક્તિ નગર ગામ પાસેથી પસાર થતાં હાઇવે રોડ પર બાઇક ડિવાઇડર સાથે અથડાતા ચાલકને ઇજા પહોંચી હતી જેથી સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા...


















